લાપાસરી (તા. રાજકોટ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
જીતેન્દ્રસિંહ (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = લાપાસરી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = રાજકોટ
| latd =22.3 |latm = |lats =
| longd= 70.78|longm= |longs=
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = ખેતી, ખેતમજુરી , પશુપાલન
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = કપાસ, મગફળી, ઘઉં, બાજરો, શાકભાજી
| blank_title_4 = બોલી
| blank_value_4 = ગુજરાતી
}}
'''લાપાસરી''' ગામ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો| રાજકોટ જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[રાજકોટ| રાજકોટ તાલુકા]]માં તેમ જ રાજકોટ શહેરની નજીક આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામ રાજકોટ શહેરની દક્ષિણે પાકા સડક માર્ગે [[કોઠારીયા(સંભલપુર)તા.રાજકોટ|કોઠારીયા]] ગામ થઈને આવે છે. આ ગામ ભાખવડી નદીને કિનારે વસેલું છે. આ નદી ઉપર થોડા સમય પહેલા [[રાજકોટ]] મ્યુનીસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉનનાં સહયોગથી ડેમ બાંધવામાં આવેલ છે. આ ડેમનું નામ "રોટરી મિડટાઉન લાપાસરી ડેમ" આપવામાં આવેલું છે જેનું પાણી [[રાજકોટ]]ને પાણી પુરું પાડતા આજીડેમમાં વાળવામાં આવે છે. આ ગામની વસ્તી આશરે ૬૫૦ ની હશે, તેમ જ ગામના લોકોનો વ્યવસાય [[ખેતી]], [[પશુપાલન]], ટ્રેકટરથી માલવહન તથા રાજકોટ શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ છે. ગામમાં મુખ્ય વસતી દરબારોની છે, આ ઉપરાંત પટેલ, ભરવાડ, બાવાજી, આહિર, હરિજન લોકો વસે છે. આ ગામમાં શ્રી કેશરજી વજેસિંહજી ચૌહાણ નામનાં એક દરબાર થઈ ગયા, જે બહારગામથી આવતા સાધુ-સંતોને પોતાને ત્યાં જમાડતા અને દર અષાઢી બીજે આખા ગામને જમાડતા હતા. જે રાજકોટની આજુબાજુનાં ગામોમાં કેશરભગત નામથી જ ઓળખાતા હતા. તેમના સેવકો આજે પણ લાપાસરી ગામમાં રામાપીરનાં મંદીરે દર્શને આવે છે. આમ તેમના નામ ઉપરથી પણ આ ગામ કેશરભગતનું લાપાસરી કહેવાય છે. આ ગામની બાજુમાં [[કોઠારીયા(સંભલપુર)તા.રાજકોટ|કોઠારીયા]], [[વડાળી,તા.રાજકોટ|વડાળી]], [[ખોખડદળ]], [[ભાયાસર]] અને [[લોઠડા,તા.રાજકોટ|લોઠડા]] જેવાં ગામો આવેલાં છે. રાજકોટ-૩ મતવિસ્તારનાં બે ટર્મ ધારાસભ્ય રહી ચુકેલ [[ભાજપા]]ના ધારાસભ્ય માધુભાઈ બાબરીયા પણ આ ગામના જ છે.
|