કાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: rue:Вуглець
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:C-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં કાર્બન]]
{{sci-stub}}
'''કાર્બન''' (([[હિંદી ભાષા]]:प्रांगार)) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]ની મહત્વની [[અધાતુ]] છે. કાર્બન ની [[આણ્વીક સંખ્યા]] ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. કાર્બન એ [[રસાયણ શાસ્ત્ર]]માં તથા [[જૈવરસાયણ શાસ્ત્ર]]માં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.
== ઘન સ્વરૂપો ==
કુદરતમાં કાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ કાર્બનના મુખ્ય બે [[સ્ફટિક]] રૂપ છે.