શૂન્યાવકાશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[વિજ્ઞાન]]ની સમજ પ્રમાણે [[પૃથ્વી]] ઉપર દરેક જગ્યાએ હવા અસ્તિત્વમાં હોય છે, જે સ્થળ કે પાત્ર આપણને સામાન્ય બુધ્ધિ પ્રમાણે ખાલી લાગે છે, અને વ્યવહારૂ ભાષામાં તે ખાલી તરીકે ઓળખાય છે, તે વૈજ્ઞાનિક તર્ક પ્રમાણે હવાથી ભરેલાં હોય છે. આમ, જે જગ્યા કે પાત્રમાં હવા પણ ગેરહાજર હોય તેને શુન્ય અવકાશ કે શુન્યાવકાશ તરીકે વ્યાખ્યાઇત કરવામાં આવે છે.
જ્યાં [[ગુરુત્વાકર્ષણ બળ]] શૂન્ય હોય તેને શુન્યાવકાશ કહેવાય આ એક સામાન્ય ગેરસમજ છે.
 
શુન્યાવકાશ નો ખરો મતલબ ખાલી જગ્યા થાય છે.
એક ગેર સમજ એવી છે કે, જ્યાં [[ગુરુત્વાકર્ષણ બળ]] બળ શૂન્ય હોય તેને શુન્યાવકાશ કહેવાયતરીકે આ એક સામાન્ય ગેરસમજ છેઓળખાય.
 
[[Category:વિજ્ઞાન]]