સત્યયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: new:सत्य युग
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: jv:Satya Yuga; cosmetic changes
લીટી ૨:
ભારતીય ઉપખંડના પુરાતન એવા હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે (વૈદિક કે સનાતન ધર્મ પ્રમાણે) સમય ચાર યુગોમાં વહેંચાયેલો છે. સત્યયુગ એ પ્રથમ અને આદર્શ [[યુગ]] છે જેમાં માનવ સૌથી સારી સ્થિતિમાં જીવે છે. આ યુગમાં માનવ પોતાના ચારે પુરુષાર્થો સરખી રીતે કરે છે. ચાર પુરુષાર્થો છે - [[ધર્મ]], [[અર્થ]], [[કામ]] અને [[મોક્ષ]]. આ યુગમાં કોઇ જ પ્રકારના દુર્ગુણો હોતા નથી અને સ્ત્રી-પુરુષો પોતાનો ધર્મ સાચી રીતે પાળે છે.

== વર્ણન ==

== અવતારો ==
[[મત્સ્ય]]

[[કૂર્મ]]

[[વરાહ ]]

[[નરસિંહ]]

[[વામન]]

== બીજી સંસ્કૃતિમાં યુગ ==

ગ્રીક સંસ્કૃતિમાં પણ સુવર્ણયુગ, ચાંદીયુગ, કાંસ્યયુગ અને લોહયુગ ની કલ્પના કરવામાં આવી છે તે મુજબ સૃષ્ટી સુવર્ણયુગથી ચાલુ થાય છે અને ઉત્તરોતર લોહયુગ તરફ જાય છે.

ગ્રીક સંસ્કૃતિમાં પણ સુવર્ણયુગ, ચાંદીયુગ, કાંસ્યયુગ અને લોહયુગ ની કલ્પના કરવામાં આવી છે તે મુજબ સૃષ્ટી સુવર્ણયુગથી ચાલુ થાય છે અને ઉત્તરોતર લોહયુગ તરફ જાય છે.

[[શ્રેણી:હિંદુ ધર્મ]]
Line ૨૩ ⟶ ૨૨:
[[id:Satyayuga]]
[[it:Satya Yuga]]
[[jv:Satya Yuga]]
[[mk:Сатја југа]]
[[ml:കൃതയുഗം]]