Content deleted Content added
લીટી ૨૬૦:
 
આ લિંકમા બધા બાર્નસ્ટાર છે. એમાથી યોગ્ય લાગે એ લઈ આવા વિનંતિ.--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૩:૪૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
 
==સીતારામ==
શ્રી અશોકભાઈ, આપણા મિત્ર જેઠાભાઈનાં મોટાભાઈનું તાજેતરમાં દુ:ખદ અવસાન થયુ તે બદલ દિલગીર છું. જેઠાભાઈ તેમજ તેમના કુંટુંબીજનો દ્વારા અથાગ પ્રયત્નો અને રાજકોટની સ્ટર્લીંગ હોસ્પીટલનાં ડોકટરોની મહેનત ઈશ્વર સામે ન ટકી શકી. આખરે તો "માનવ કહે આમાં હું કરૂ, કરતલ દુજો કોઈ હોય, આદરેલા તારા અધ વચ્ચે રહે મારો હરિ કરે સો હોય". આ પંક્તિ અહીં સાર્થક ઠરી. અહીં રાજકોટ રોકાણ દરમિયાન મારાથી જે કાંઈ સેવા થતી હતી તે મેં બજાવી છે, જો તેમાં કાંઈપણ ઉણપ હોય તો તમે અને જેઠાભાઈ મને ક્ષમા કરશોજી... જેઠાભાઈ સાથે ત્યારબાદ મારે કાંઇ વાત નથી થઈ અને હવે તેઓને શોક અને આઘાતમાંથી બહાર લાવવા તમો આશ્વાસન આપતા રહેજો...તેઓને મારી યાદી આપજો... આખરે તો ધાર્યુ ધણીનું થાય....જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૯:૩૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)