કુમારપાળ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવ...
 
HarshBot (ચર્ચા | યોગદાન)
નાનું રોબોટ ઉમેરણ {{અવર્ગીકૃત}}
લીટી ૧:
{{અવર્ગીકૃત}}
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર કુમારપાળ દેસાઈનો જન્મ રાણપુરમાં 30 ઑગસ્ટ, 1942ના રોજ થયો હતો. તેમનું વતન સાયલા છે. માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું ઉપનામ ‘જયભિખ્ખુ’. ‘જયભિખ્ખુ’ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક.