પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હટાવો..
વિવાદીત લખાણ સુધારા સુધી છૂપાવાયું..ઇન્ફોબોક્ષ દેખાશે...
લીટી ૧:
{{માહિતીચોકઠું વ્યક્તિ |
{{હટાવો|કારણ=પ્રકાશનાધિકાભંગ, કોપી-પેસ્ટ}}
નામ=સર પ્રભાશંકર પટ્ટણી |
જે દેશપરદેશમાં પ્રતિષ્ઠા પામ્યા; જેણે રાજ્યનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવ્યાં; બ્રિટિશ સલ્તનથનાં વિશ્વાસ અને માન જેણે મેળવ્યાં; જે નાનપણથી જ ગાંધીજીના વિશ્વાસુ મિત્ર અને અંતે ભક્ત હતા – તે પટ્ટણીજીએ ભાવનગર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું અને તેમની લગભગ 50 વર્ષની કારકિર્દી દરમિયાન ભાવનગરને એક નાના રાજ્યમાંથી પ્રખ્યાત અને મોટા રાજ્યોની હરોળમાં ગૌરવભર્યા સ્થાન ઉપર પહોંચાડ્યું હતું.
ફોટો=SirPattani.jpg |
image_size= 75px |
ફોટોનોંધ='''સર પ્રભાશંકર પટ્ટણી''' |
જન્મ તારીખ= ૧૫ એપ્રિલ ૧૮૬૨ |
જન્મ સ્થળ=[[મોરબી]] |
મૃત્યુ તારીખ=૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮ |
મૃત્યુ સ્થળ= ""|
પિતા= દલતપતરામ|
માતા= મોતીબાઈ |
વ્યવસાય= ભાવનગર રાજ્યના દિવાન (૧૮૬૨થી ૧૯૩૮) |

''(કેટલુંક લખાણ પ્રકાશનાધિકાર વિવાદ યોગ્ય હોય છૂપાવાયું છે. સભ્યશ્રીઓ તેને મઠારી વિકિલાયક બનાવી પ્રગટ કરી શકે. "આ નોંધ હટાવી દેવી")''
પટ્ટણીજીનો જન્મ ઈ.સ. 1862માં એક ગરીબ કુટુંબમાં થયેલો. અમારા વડવાઓ કથાવાચન કરી કુટુંબનિર્વાહ કરતા. પટ્ટણીજી સગાંસંબંધીઓને ત્યાં રહી રાજકોટની નિશાળમાં ભણેલા. ત્યાં તેમને ગાંધીજી સાથે મૈત્રી થઈ. આ બન્નેની મૈત્રી જીવન પર્યંત ટકી રહી. એક હિન્દની સરકાર સામે ઝઝૂમતા નેતા – બીજા દેશી રાજ્યના અને અંગ્રેજ સરકારના નોકર. એ બન્નેની મૈત્રી આખા હિન્દના ક્રાન્તિકાળમાં અડગ જળવાઈ રહી એટલું જ નહીં પણ વધારે ગાઢ બની, તે એક અદ્વિતિય વસ્તુ છે.

==વધુ વાંચો==
* http://divyabhaskar.co.in/2007/08/19/nanabhai_toral.html
* http://gopalparekh.wordpress.com/2008/09/30/ekpushyanugamrut-yog%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%a5%e0%aa%be%e2%80%94%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be%e0%aa%af-%e0%aa%aa%e0%aa%be/

[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ભાવનગર]]