ચર્ચા:પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎આશ્ચર્ય: કામ થયું...
લીટી ૧૭:
:::::ઠીક કર્યું અશોકભાઇ... એ લખાણ મને પણ વિકિ યોગ્ય નથી લાગતું... જુનું લખાણ મળે તો એ લેખ ને સુધારવાની જવાદારી લઉં છું. છબી પણ કોપી રાઈટ ફ્રી છે. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૦:૪૧, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
::::::લો મહર્ષિભાઈ, કામ થયું. હાલ લખાણ છૂપાવાયેલું છે. આપ તેના બદલે જાતે લખેલું લખાણ કરી અને પછી જુનું લખાણ હટાવી દેશો. (જુનું લખાણ માત્ર આપના સંદર્ભ માટે રાખ્યું છે.) શક્ય બને તો ચિત્ર કૉમન્સ પર પણ ચઢાવી દેશો. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૧:૦૨, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
 
:::::::ખુબ ખુબ આભાર અશોકભાઈ, સત્વરે કામ હાથ પર લઈશ... તકલીફ બદલ માફ કરશો... સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૨:૩૫, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
Return to "પ્રભાશંકર પટ્ટણી" page.