અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎નીલકંઠ અભિશેક: સુધારો
લીટી ૬૫:
==સંસ્કૃતિ વિહાર==
સંસ્કૃતિ વિહાર એ ત્રીજું અને અંતિમ પ્રદર્શન ખંડ છે જેમાં ભારતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને દર્શાવામાં આવ્યો છે. આ ભવ્ય અને સમૃદ્ધ ભારતના વારસાને મયુર આકારની નાવડી માં બેસીને માણવાની હોય છે. આ પ્રદર્શન ખંડ માં એક કૃત્રિમ નદી બનાવામાં આવી છે. જેના ઉપર હોડી ઓટોમેટિક ચાલે છે અને સમગ્ર ભારત ની ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિની યાત્રા કરાવે છે. આ સંપૂર્ણ સંસ્કૃતિ વિહાર ૧૨ મિનીટ ની છે. જેમાં રસાયણશાળા, જગતનું સૌ પ્રથમ બજાર, યોગશાળા, તક્ષશિલા વિદ્યાવિહાર, કૈલાસ મંદિર વગેરેની અદભુત ઝાંખી લાઈટીંગ અને કોમેન્ટ્રી દ્વારા કરવામાં આવે છે.
એઉએર્વું ઉજ્દ્ત્ફ્ગ્દુય ર્દીગ્ફ્ય્દુસ્ફ્ગ
 
==સંગીતમય ફુવારા==