ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 110.234.33.121 (talk)દ્વારા ફેરફરોને JackieBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ...
લીટી ૨૯:
વૈજ્ઞાનીક પધ્ધતીના વિકાસ પહેલા ધૂમકેતુના નામ વિવિધ રીતે પાડવામાં આવતા હતા. ૨૦મી સદીથી પહેલા, ધૂમકેતુના નામ વર્ષના આધારે પાડવામાં આવતા, જેમકે "૧૬૮૦નો મહાન ધૂમકેતુ", "સપ્ટેમ્બર ૧૮૮૨નો ધૂમકેતુ". [[એડમંડ હેલી]] નામના વૈજ્ઞાનીકે સીદ્ધ કર્યુ કે ૧૫૩૧, ૧૬૦૭ અને ૧૬૮૨માં દેખાયેલ ધૂમકેતુ એક જ હતા અને ૧૭૫૯માં તેના ફરી દેખાવાની આગાહી કરી. ખરેખર ૧૯૫૯માં આ ધૂમકેતુ દેખાયો ત્યારે તેનું નામ [[હેલીનો ધૂમકેતુ]] પાડવામાં આવ્યું. આજ રીતે, આવર્ત ધૂમકેતુઓ [[એન્કે ધૂમકેતુ]] અને [[બેયલા ધૂમકેતુ]] ના નામ તેની ભ્રમણકક્ષાની ગણતરી કરનાર ના નામ પરથી પાડવામાં આવ્યા છે. ત્યારથી આવર્ત ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવતા રહ્યા છે પણ એકજ વખત દેખાતા ધૂમકેતુઓના નામ હજુ પણ તેઓ જે વર્ષમાં દેખાય તે પરથી પાડવામાં આવે છે.
 
૨૦મી સદીની શરૂઆતથી, ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવે છે. આ પરંપરા હજુ પણ પ્રચલીત છે. ધૂમકેતુના નામ પહેલા ત્રણ શોધકોના નામ થી રાખવા માં આવે છે. ઘણા ધૂમકેતુઓની ખોજ યાંત્રીક સાધનો દ્વારા થાય છે. આવા ધૂમકેતુઓના નામ આ સાધનો પરથી પડાય છે. ધૂમકેતુ IRAS-આરાકી-આલકૉક ની શોધ [[IRAS]] સેટેલાઈટ, તથા શીખાઉ અવલોકનકાર જેનીચી આરાકી અને જ્યોર્જ આલકૉકે સ્વત્રંત્ર પણે કરી હતી. ક્યારેક એકજ વૈજ્ઞાનીક કે ટુકડી બે થી વધુ ધૂમકેતુની શોધ કરે છે. આવા ધૂમકેતુના નામની પાછળ અંક લગાડાય છે. જેમકે ધૂમકેતુ [[શૂમેકર-લીવી૧]]. હવે મોટા પ્રમાણમાં ધૂમકેતુઓની શોધ થવાથી આ નામકરણ પ્રક્રીયા પણ વ્યાવહારીક રહી નથી. મે, ૨૦૦૫ સુધી માં [[સોલાર અને હેલીયોસ્ફીયરીક ઓબ્ઝરવેટરી|સોહો]]એ ૯૫૦ ધૂમકેતુઓની ખોજ કરી છે અને તે ૧૦૦૦મા ધૂમકેતુની ક્યારે ખોજ કરશે તેની સંભાવના કરવાની પ્રતિયોગીતા પણ બહાર પાડેલ છે. {{hnote|SOHO (2005)}})
 
== ધૂમકેતુ નો ઈતિહાસ ==