વિકિપીડિયા:આયાતકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
આયાતકારો એ લોકો છે જેમને વિશેષ:આયાત માટે...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
નાનું ઢાંચાની વિગત...
લીટી ૧:
આયાતકારો એ લોકો છે જેમને [[વિશેષ:આયાત]] માટેની મંજૂરી હોય છે. આ પદ્ધત્તિ વપરાશકારને વિકિમિડિયા વિકિઓ વચ્ચે પાનાઓને ખસેડવાની સવલત આપે છે. (જેમ કે, અહીં અંગ્રેજી વિકિ પર લખાયેલો લેખ, તેના પૂર્ણ ઇતિહાસ સાથે, ગુજરાતી વિકિ પર લાવી શકાય છે.) આ જ રીતે ઢાંચાઓ અને અન્ય પાનાઓ પણ તેની સાથે સંકળાયેલા બીજા ઉપયોગી ઢાંચાઓ સહીત ખસેડી શકાય છે.
 
આ હક્ક ધરાવતા સભ્યો પોતાના પાના પર ઢાંચો '''<nowiki>{{આયાતકાર}}</nowiki>''' મુકી શકે છે.
 
[[શ્રેણી:વિકિપીડિયા]]