ચર્ચા:ક્ષત્રિય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૨:
 
:સહમત, મેં માત્ર "સરસ લેખ" માટે પ્રસ્તાવ કર્યો છે. "ઉમદા લેખ"ની શ્રેણીમાં આવતા પહેલાં તો આ લેખ હજુ ઘણાં સુધારાઓ માગી લેશે. જો કે "સરસ લેખ" શ્રેણીમાં મેલતા પહેલાં પણ આપે સૂચવ્યા તેવા સંદર્ભો વગેરે (અથવા કેટલુંક અસંદર્ભ લખાણ હટાવવું વગેરે) આમાં ઉમેરવા પ્રયત્ન કરીશું. આપ સમીતી સભ્યશ્રીઓને જ્યારે લેખ યોગ્યતા પામેલો લાગે ત્યારે જ, કે જરૂરી સૂધારાઓનું સૂચન સંપન્ન થયેલું લાગે ત્યારે જ, લેખ જે તે શ્રેણીમાં મેલવા અધિકારી છો. અમે તો માત્ર સમિતી સમક્ષ લેખને ચકાસણી અર્થે લાવવાનું જ કાર્ય કર્યું છે. (સમીતી સુસ્ત ન બની જાય અને અમ જેવાને કંઈક સૂધાર કાર્યમાં લગાડતી રહે એ હેતુથી મેં આ એક લેખનો પ્રસ્તાવ કરવાનું સાહસ કર્યું છે !!!) --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૧:૧૧, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
 
::અરે અશોકભાઇ, આ લેખ અત્યારે પણ સરસ કરતા પણ વધું સરસ છે. ફક્ત ઉમદા લેખ તરીકે ખુટતી વાતો સામે લાવવા પ્રયત્ન કર્યો છે. અન્ય સભ્યોનો મત પણ અહિં ધ્યાનમાં રાખવો ઘટે. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૨:૫૮, ૨૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
Return to "ક્ષત્રિય" page.