ચર્ચા:પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

આ લેખની વિગતો ભાવનગર ખાતે પ્રો. કોરાટ દ્વારા તૈયાર થયેલા શોધ પત્ર પરથી લેવાઇ છે. શ્રી કનકભાઇ રાવળે તેનું સંકલન કર્યું છે. પણ અહિં તેનો સંદર્ભ શી રીતે મુકવો? તે શોધપત્ર ઓનલાઇન નથી (લગભગ). જે વાતો લખી છે તે સાચી છે પણ સંદર્ભ મુકવામાં કઠણાઇ વર્તાય છે. થોડી વિગતો પટ્ટણી સાહેબના ઘરે થી પણ મેળવી છે. તેનો સંદર્ભ પણ મેળવવો મુશ્કેલ. વળી ભાષા વિકિને યોગ્ય બનાવવા મેં મારી બુદ્ધિ વાપરી જોઇ છે પણ કચાશ રહી હોય તો જણાવશો. છબી હું હવે પછી થોડા વખતમાં કોમન્સ પર મુકી દઈશ. મારી બેદરકારીના લીધે આપ સૌ મિત્રોનો વખત ખોટી થયો તે બદલ માફ કરશો. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૨:૧૨, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
:સંદર્ભમાં આપ "પ્રો.કોરાટનાં શોધપત્ર અને શ્રી કનકભાઈ રાવળનાં સંકલનને આધારે" એમ લખી શકો. જરૂરી નથી કે સંદર્ભ હંમશ ઓનલાઈન હોય જ. કોઈક શોધપત્ર કે કોઈક પુસ્તકનાં પાના નં. તરીકે પણ હોઈ શકે. બીજું આ શોધપત્રનું લખાણ એક-બે વેબ પર તો છે જ. (જેને કારણે જ આપણે અહીં બેઠેબેઠી કોપીનો પ્રશ્ન ઊભો થયેલો !) એ વેબનું એડ્ડ્રેસ પણ સંદર્ભમાં આપી શકાય. આ મારી સમજ છે. (જો કે ચિંતા ન કરો ! એ હું મેલી આપીશ) ધન્યવાદ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૮:૫૧, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
 
::શોધપત્ર આપને મોકલેલ છે.. હવે હું અહિં સંદર્ભો વધુ મુકવા પ્રયત્ન કરીશ તે આપ જોઇ યોગ્ય સુચનો કરશો. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૩:૧૯, ૨૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
૪,૧૫૭

edits