જાવા (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧૯:
}}
 
"જાવા" એક કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ભાષા છે. જેની શોધ જેમ્સ ગોઝ્લિંગે ઇ.સ. ૧૯૯૫માં કરી. જાવા સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવેલ છે.આ ભાષાના મોટા ભાગની વાક્યરચના [[C(પ્રોગ્રામિંગ ભાષા)|C]] અને [[C++(પ્રોગ્રામિંગ ભાષા)|C++]] મુજબ અનુસરવામાં છે. જાવા એપ્લિકેશન્સનું "બાઇટ-કોડ"માં સંકલન થાય છે જે કોઇ પણ [[જાવા વર્ચુઅલ મશિન |JVM]] પર ચલાવી શકાય છે. જાવા એક મલ્ટી પેરાડિગમ, ક્લાસ આધારિત, સમવર્તી, ઓબ્જેકટ ઓરિએન્ટેઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે.જાવા પોર્ટેબલ-એટલે કે કોડ એક વાર લખીને કોઇ પણ પ્લેટફોર્મ પર જેમા JVM સ્થાપિત હોય ચલાવી શકાય છે.
 
{{સ્ટબ}}