પાલી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: ar:منطقة بالي
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: sa:पालीमण्डलम्; cosmetic changes
લીટી ૧:
'''પાલી જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન| રાજસ્થાન રાજ્ય]]માં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ<ref> http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm new district </ref> પૈકીનો એક જિલ્લો છે. પાલી જિલ્લાનું મુખ્ય મથક [[પાલી]] શહેરમાં આવેલું છે.
 
આ જિલ્લાની પૂવી દિશામાં આવેલી સીમાઓ [[અરવલ્લી પર્વત]] શ્રૃંખલા સાથે જોડાયેલ છે. આ સીમાઓ ઉત્તર દિશામાં [[નાગૌર]] અને પશ્ચિમ દિશામાં [[જાલૌર]] સાથે મળે છે. પાલી શહેર પહેલાં પાલીવાલ બ્રાહ્મણોનું નિવાસ સ્થાન હતું પણ જ્યારે મુઘલોએ કત્લેઆમ મચાવી દિધી ત્યારે તેમણે આ શહેર છોડીને બાખવું પડ્યું હતું. વીર યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ પણ અહિયાં આવેલા તેમના મોસાળમાં થયો હતો. આ નગર ત્રણ વાર ઉજ્જડ બન્યું અને ફરી વસાવવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ જૈન મંદિર ભક્તોની સાથે સાથે ઇતિહાસવેત્તાઓને પણ આકર્ષિત કરે છે.
લીટી ૨૪:
[[pnb:ضلع پالی]]
[[ru:Пали (округ)]]
[[sa:पालीमण्डलम्]]
[[sv:Pali (distrikt)]]
[[vi:Pali (huyện)]]