બરફી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: it:Barfi
No edit summary
લીટી ૧૬:
'''બરફી'''([[Hindi]]: बर्फ़ी) એ એક ભારતીય ઉપમહાદ્વીપની મિઠાઈ છે. સાદી બરફી માવા માંથી બનેલી હોય છે. તેને સાકર સાથે મેળવીકડક બને ત્યાં સુધી ગરમ કરીને બનાવાય છે બરફીના ઘણાં પ્રકાર છે જેમકે, ''[[બેસન બરફી]]'' , "કાજુ બરફી" અને ''પિસ્તા બરફી'' વિગેરે. આનું નામ બરફ શબ્દ પરથી ઉતરી આવ્યું છે કેમકે સાદી બરફરી દેખાવમાં બરફ જેવી લાગે છે.
 
બરફીને હમેશા લહેજતદાર વસ્તુઓ ઉમેરીને બનવાય છે. જેમકે (આંબા, નારિયેળ કાજુ, પિસ્તા કે એલચી). ઘણી વખવખત બરફી પર ચાંદીનો વરખ લગાવીને સજાવાય છે. તેમને વોરસચોરસ, ષટકોણ પતંગ કેઅથવા ગોળાકારે ટુકડા કરીને ખાવાનાઅખાવાના ઉપયોગમાં લેવાય છે. ક્યારેક બરફી ચીઝ જેવી લાગે છે આ માટે તેને ભારતીય ચીઝ કેક પણ કહે છે. બરફીના ઘણાં પ્રકાર હોય છે. તે પ્રમાણે તેનો સ્વાદ, સોડમ, અને સપાટી પણ બદલાય છે.
 
 
"https://gu.wikipedia.org/wiki/બરફી" થી મેળવેલ