હઠ યોગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
(નવું પાનું : '''હઠ યોગ''' (Sanskrit हठयोग hʌʈʰʌjo:gʌ), ને હઠ વિદ્યા(हठविद्या) તરીકે પણ ઓળખવામ...)
 
No edit summary
 
==શુદ્ધિક્રિયા==
શરીરના આંતરિક અંગોની શુદ્ધિ તથા સફાઈ માટે શુદ્ધિકરણની આ ક્રિયાઓ કરવામાં આવે છે. મળનો શરીરમાંથી પૂરતા પ્રમાણમાં નિકાલ ન થાય ત્યારે તેનો સંગ્રહ વધે છે, જેના ફળ સ્વરૃપ નાડીઓમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને વાત, પિત્ત તથા કફ આ ત્રણેય દોષોનું સંતુલન બગડી જાય છે. નાડી શુદ્ધિ કે મળશુદ્ધિ કરીને ત્રિદોષોને સંતુલિત અવસ્થામાં રાખીને શારીરિક અને માનસિક સ્તર પર અશુદ્ધિ દૂર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય આ શુદ્ધિક્રિયાઓ કરે છે.
 
*[[દ્યૌતિ]]
*[[બસ્તિ ]]
*[[નેતિ]]
*[[ત્રાટક ]]
*[[નૌલિ]]
*[[કપાલભાતિ ]]
 
==ફાયદાઓ==
 
==વિદેશમા==
==વિદેશોમા==
૪,૧૫૭

edits