સિંગાપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: ce:Сингапур
નાનું r2.7.3) (Robot: Modifying pam:Singapore to pam:Singapur; cosmetic changes
લીટી ૬૮:
'''સિંગાપુર''' ([[અંગ્રેજ઼ી ભાષા|અંગ્રેજ઼ી]]: Singapore ''સિંગપોર'', [[ચીની ભાષા|ચીની]]: 新加坡 ''શીન્જિયાપો'', [[મલય ભાષા|મલય]]: Singapura ''સિંગાપુરા'', [[Tamil language|Tamil]]: ચિઙ્કપ્પૂર્ ''ચિંકાપ્પૂર'') વિશ્વ ના પ્રમુખ બંદર અને વ્યાપારિક કેંદ્રોં માં એક છે. આ દક્ષિણ એશિયા માં [[મલેશિયા]] તથા [[ઇંડોનેશિયા]] ની વચ્ચે સ્થિત છે.
 
સિંગાપુર એટલે કે સિંહોં નું પુર. એતલે કે આને સિંહોં નો શહેર કહે છે. અહીં પર ગણાં ધર્મોં માં વિશ્વાસ રાખવાવાળા, વિભિન્ન દેશોંની સંસ્કૃતિ, ઇતિહાસ તથા ભાષાના લોકો એક બની રહે છે. મુખ્ય રૂપે અહીંયા ચીની તથા અઁગ્રેજી બનેં ભાષાઓ પ્રચલિત છે. આકારમાં મુંબઈથી થોડા નાના આ દેશમાં વસવા વાળી લગભગ ૩૫ લાખની વસતિમાં ચીની, મલય તથા ૮ ટકા ભારતીય લોકો રહે છે.
 
== આધુનિક સિંગાપુર ==
લીટી ૭૫:
== અર્થવ્યવસ્થા ==
 
અર્થશાસ્ત્રીઓએ સિંગાપુરને 'આધુનિક ચમત્કાર' તરીકેની ઉપમા આપી છે. અહીંના બધા જ પ્રાકૃતિક સંસાધન અહીંયા ના નિવાસી જ છે. અહીં પાણી મલેશિયાથી, દૂધ, ફળ તેમ જ શાકભાજી [[ન્યૂઝીલેન્ડ]] તથા [[ઑસ્ટ્રેલિયા]]થી દાળ, ચોખા તેમ જ અન્ય રોજિંદા ઉપયોગની વસ્તુઓ [[થાઈલેન્ડ]], [[ઇંડોનેશિયા]] વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે.
 
== પર્યટન ==
લીટી ૮૨:
[[ચિત્ર:રાત્રી માં સિંગાપુર કી ગગનરેખા.jpeg|thumb|right|૨૫૦px|રાત માં દમકતા સિંગાપુર કા ક્ષિતિજ]]
 
'''કલ્ચર મ્યૂજિયમ''' માં વિભિન્ન જાતિઓ ના તહેવારોને પ્રદર્શિત કરાયો છે, જેમાં દશેરા, દીવાળી તથા તેમનું મહત્વ બતાવાયું છે. ૬૦૦ પ્રજાતિઓ અને ૮૦૦૦ થી વધુ પક્ષીઓ ના સંગ્રહ સાથે જુરોંગ બર્ડ પાર્ક એશિયા-પ્રશાંત ક્ષેત્ર નો સૌથી મોટું પક્ષી પાર્ક છે. દક્ષિણી ધ્રુવનું કૃત્રિમ વાતાવરણ બનાવી અહીંયા પેંગ્વિન પક્ષી રખાયા છે. ૩૦ મીટર ઊઁચા માનવ નિર્મિત જલપ્રપાત અને ઑલ સ્ટાર બર્ડ શો જેમાં પક્ષી ટેલીફોન પર વાત કરે છે, જે અન્ય પ્રમુખ આકર્ષણ છે.
 
'''રેપ્ટાઇલ પાર્ક''' માં ૧૦ ફુટ લાંબા જીવતા મગરમચ્છના મોંમાં પ્રશિક્ષક દ્વારા પોતાનું મોં નાખવાના અને કોબરા સાઁપનું ચુંબન લેવા જેવા રોમાંચકારી હર્તબ છે. ઝૂલૉજિકલ ગાર્ડનમાં એનિમલ ફીડિંગ શો સી લાયન ડાંસ શો આદિ દર્શકોં નો મન મોહી લે છે.
લીટી ૨૨૨:
[[os:Сингапур]]
[[pa:ਸਿੰਘਾਪੁਰ]]
[[pam:SingaporeSingapur]]
[[pih:Singapur]]
[[pl:Singapur]]