પ્રતાપ વિલાસ મહેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''પ્રતાપ વિલાસ મહેલ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[વડોદરા]] શહેરના ખ્યાતનામ વિસ્તાર [[લાલબાગ]] નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.
 
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]