લહેરીપુરા દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પૂરતી માહિતી ઉપલબ્ધ , શ્રેણી બદલી સબસ્ટબ -> સ્ટબ
નાનુંNo edit summary
લીટી ૧:
જુનું [[વડોદરા]] ચાર દરવાજા વચ્ચે આવેલું હતું. '''લહેરીપુરા દરવાજો''' શહેરના પશ્ચિમ તરફ આવેલ છે. [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]] તેમ જ [[વડોદરા|વડોદરા તાલુકા]]ના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરના ચારે દિશાના દરવાજામાં લહેરીપુરા દરવાજો સૌથી ભવ્ય બનાવટ ધરાવે છે. મહારાજા સાશનકાળ દરમિયાન દરવાજાના નગારા ખાનામાંથી પ્રસંગોપાત સુમધુર સંગીત સુરાવલી રેલાવાતી હતી. આજે પણ જાહેર તહેવાર ટાણે આ દરવાજાને નવોઢાની માફક સજાવવામાં આવે છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
 
{{વડોદરા સ્ટબ}}
<br>
{{વડોદરા શહેર}}