કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૫૯:
ઇન્ટ્રા-નેટ્સ અને એક્ષ્ત્રા-નેટ ને કમ્પ્યુટર નેટવર્ક LANના બે ભાગ કહી શકાય જે LAN જ છે.
ઇન્ટ્રા-નેટ એવા નેત્વાર્કોનો સમૂહ છે જે ઈન્ટરનેટ પ્રોટોકોલ અને IP થી ચાલતા સાધનો જેવાકે વેબ-બ્રાઉસર, ફાઈલ ટ્રાન્સફર એપ્લીકેશન નો ઉપયોગ કરે છે જેનું નિયંત્રણ એકજ પ્રશાશીયથી થતું હોય. આ પ્રશાશીય પોતાના આ આંતરિક LANને સાર્વજનિક થતું અટકાવે છે પણ પોતાની સંસ્થા માટે ઉપયોગી એવા યુસરો ને યોગ્યતા પ્રમાણે પ્રવેશ આપે છે. મોટા ઇન્ટ્રા-નેટ ધરાવતી સંસ્થા પોતે ઓછા માં ઓછું એક વેબ-સર્વર ધરાવે છે જેના પર સંસ્થાને લગતી માહિતી પ્રસારિત (મુકવામાં) આવે છે.
 
એક્ષ્ત્રા-નેટ સંસ્થા ની એવી બાજુ જેમાં કંપની પોતાના ઉત્પાદ તથા સેવાની પ્રચાર માહિતી, સાર્વજનિક તેમજ પોતાના ગ્રાહક માટે ઉપયોગી માહિતી વિ. પ્રદશિત કરે છે. કંપની ની વેબસાઈટ નો આમાં સમાવેશ કરી શકાય. વિશ્વાસપાત્ર ગ્રાહકો માટે કંપની પોતાના ઇન્ટ્રા-નેટ નો જરૂરી ડેટા શેર કરી શકે છે. ટેકનિકલી એક્ષ્ત્રા-નેટ ને CAN, MAN, WAN કે બીજા નેટવર્ક તરીકે વર્ગીકૃત કરી શકાય. તેમ છતાં, એક્ષ્ત્રા-નેટ ને એક LAN તરીકે ન વિચારી શકાય; આ નેટવર્ક ને ઓછા માં ઓછા એક બહારી કનેક્શન જોડે જોડવામાં આવે છે.
 
=== ઈન્ટરનેટ ===
ઈન્ટરનેટ સરકારી, અર્ધ-સરકારી, તાત્વિક, વાણીજ્ય, સાર્વજનિક અને ખાનગી કમ્પ્યુટરો થી જોડાઈ ને બનેલી વિશ્વ વ્યાપક વ્યવસ્થા છે. તે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ની નેટવર્ક ટેકનોલોજી પર આધારિત છે. ઈન્ટરનેટ US ડીફેન્સ વિભાગ ના DARPA દ્રારા બનાવેલ ARPANET નું ઉતરાધિકારી છે. ઈન્ટરનેટ વર્લ્ડ વાઈડ વેબ (WWW) અંતર્ગત વાર્તાલાપ માટેનું મુખ્ય અંગ છે.
ઈન્ટરનેટના સહભાગીઓ વિવિધ પ્રકારની રીતો, માનદંડ, પ્રોતોકોલ્સ નો ઉપયોગ કરે છે અને ઈન્ટરનેટના દરેક નોડને અનુનય આપવાનું કાર્ય ઈન્ટરનેટ એસાઇન્ડ નંબર્સ ઓથોરીટી (IANA) અને એડ્રેસ રજીસ્ત્રી કરે છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનાર કંપનીઓ તથા કદાવર વાણીજ્ય ગૃહો પોતાના અનુનય (Address) સમૂહને ઈન્ટરનેટ પર ફેલાવવા BGP (Boarder Gateway Protocol) નો ઉપયોગ કરે છે.
 
== નેટવર્કની ભૌમિતિક લાક્ષણિકતા (Network Topology) ==
 
=== સામાન્ય રેખાંકનો ===
 
કમ્પ્યુટર નેટવર્કના પ્રત્યેક નોડ ના પરસ્પર જોડાણના રેખાંકન નેટવર્કની ભૌમિતિક લાક્ષણિકતા નક્કી કરે છે. સામાન્ય રેખાંકનો જેવાકે :
*BUS નેટવર્ક : જેમાં નેટવર્ક ના દરેક નોડ એકજ સામાન્ય માધ્યમની સાથે જોડાયેલા હોય છે. આ રેખાંકન નો ઉપયોગ નવસર્જિત ઈથરનેટમાં થયો હતો જેને 10BASE5 અને 10BASE2 દર્શાવ્યા.
*STAR નેટવર્ક: જેમાં નેટવર્ક ના દરેક નોડ એક સામાન્ય અને કેન્દ્રીય ઉપકરણ સાથે જોડાયેલો છે, દા.ત. વાયરલેસ LANમાં દરેક નોડ વાયરલેસ ઉપકરણ સાથે જોડેલો છે.
*RING નેટવર્ક : જેમાં નેટવર્કનો દરેક નોડ તેની ડાબી જમણી બાજુ (આગળ પાછળ) રહેલા બીજા નોડ સાથે જોડેલો હોય છે. તેનો પહેલો અને છેલ્લો નોડ RING પૂરી કરે છે. ફાઈબર ડીસ્ત્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ (FDDI) આ ટોપોલોજી નો ઉપયોગ કરે છે.
*MESH નેટવર્ક : જેમાં નેટવર્ક ના નોડ બીજા નોડ સાથે નિયમ-હીન સંખ્યામાં કનેક્શન બનાવે છે,
*સંપૂર્ણ સંયોજિત નેટવર્ક : જેમાં નેટવર્ક ના દરેક નોડ નેટવર્કના બીજા દરેક નોડ સાથે જોડાયેલ હોય છે.
જોકે, કોઈક વખતે નેટવર્ક ના રેખાંકન પરથી નેટવર્ક ની ટોપોલોજી નક્કી કરી શકાતી નથી. જેમકે, FDDIના ઉદાહરણમાં RING નેટવર્ક ટોપોલોજી છે પણ ભૌતિક રીતે તે STAR ટોપોલોજીથી જોડાયેલ છે, કારણકે તેના દરેક નોડ તેના પડોશના નોડ જોડે કેન્દ્રીય ઉપકરણની મદદથી જોડાયેલ છે.
 
=== ઓવરલે નેટવર્ક ===
 
ઓવરલે નેટવર્ક બીજા નેટવર્ક પર બનેલું આભાસી કમ્પ્યુટર નેટવર્ક છે. આ નેટવર્ક માં નોડ આભાસી કે તાર્કિક લીન્કથી જોડાઈ છે, ઓવરલે ટોપોલોજી અન્ડર-લે ટોપોલોજી થી અલગ હોય શકે.
દા.ત; ઘણા પિયર-ટુ-પિયર નેટવર્કો ઓવરલે નેટવર્ક છે કારણકે તેઓ ઈન્ટરનેટ પર રહેલી આભાસી રચના ના જોડાણથી બનેલ છે. આરંભમાં ઈન્ટરનેટનું નિર્માણ પણ ટેલીફોન નેટવર્ક પર ઓવરલે હતું.
ઈન્ટરનેટએ ઓવરલે નેટવર્કનું આકર્ષક ઉદાહરણ છે; IP લેયર પરના નોડ બીજા નોડ જોડે IP એડ્રેસની મદદથી સીધા જોડાણ માં હોઈ છે જે સંપૂર્ણ જોડાણ વાળું નેટવર્ક બનાવે છે. તેના અંદર રહેલા નેટવર્કને જોઈએ તો તેઓ MESH ટોપોલોજીથી જુદા જુદા સબનેટ વાળા નેટવર્કો વાળી અલગ અલગ ટોપોલોજીઓને (તમે ટેકનોલોજી પણ કહી શકો) જોડે છે. અનુનય પૃથ્થકરણ (Address Resolution) અને માર્ગ-નિર્દેશન (Routing) ની મદદથી સંપૂર્ણ સંયોજિત IP ઓવરલે નેટવર્ક નું નિરૂપણ અન્ડર-લે નેટવર્ક પર થાય છે.
 
જ્યારથી ટેલીફોન લાઈન સાથે મોડેમ લગાવીને કોમ્પુટરોને જોડવામાં આવ્યા છે ત્યારથી ઓવરલે નેટવર્ક જોવા મળે છે.
 
ઓવરલે નેટવર્ક નું બીજું ઉદાહરણ ડીસ્ત્રીબ્યુટેડ હાસ ટેબલ (Distributed Hash Table) છે જે નેટવર્કમાં નોડ સાથે ચાવીને જોડે છે. આ કિસ્સામાં IP નેટવર્ક અન્ડર-લે નેટવર્ક છે અને ચાવીથી અનુક્રમિત કોષ્ટક (સમજો નકશો) ઓવરલે નેટવર્ક છે.
 
ઓવરલે નેટવર્કનું આયોજન ઈન્ટરનેટ માર્ગ-નિર્દેશન સુધારવા માટે પણ થયું છે, જેમકે સેવાની ગુણવત્તા (QoS) હેઠળ ઊંચી માત્રા વાળા માધ્યમો (Streaming Media) ને સુરક્ષિત પહોચાડી શકાય છે. આ કાર્ય પહેલા IntServ, DiffServ અને IP Multicast થી થતા પણ તેનાથી નેટવર્કના દરેક રાઉટરમાં ફેરફાર કરવો પડતો હોવાથી તે વ્યવહારિક રીતે અસ્વીકાર થયો. અને બીજી બાજુ છેવાડા (ઉપભોગતા) ના નોડ પર ઓવરલે નેટવર્ક વધારે ફેલાયું જેમાં ISP ના સહકાર વિના ઓવરલે પ્રોટોકોલ સોફ્ટવેર નો વિનિયોગ થયો. ઓવરલે ઓવરલે નેટવર્ક થી અન્ડર-લે નેટવર્ક માં પેકેટ કેવી રીતે જશે તેનું નિયંત્રણ નથી કરી શકતું પણ બે ઓવરલે નોડ વચ્ચે નિયંત્રણ કરી શકે છે.