કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૭૯:
 
=== ઓવરલે નેટવર્ક ===
 
[[File:Network Overlay.svg|thumb|upright=1.5| ઓવરલે નેટવર્ક નું ઉદાહરણ : ઓપ્ટીકલ ની ઉપર SONET ની ઉપર IP]]
 
ઓવરલે નેટવર્ક બીજા નેટવર્ક પર બનેલું આભાસી કમ્પ્યુટર નેટવર્ક છે. આ નેટવર્ક માં નોડ આભાસી કે તાર્કિક લીન્કથી જોડાઈ છે, ઓવરલે ટોપોલોજી અન્ડર-લે ટોપોલોજી થી અલગ હોય શકે.
દા.ત; ઘણા પિયર-ટુ-પિયર નેટવર્કો ઓવરલે નેટવર્ક છે કારણકે તેઓ ઈન્ટરનેટ પર રહેલી આભાસી રચના ના જોડાણથી બનેલ છે. આરંભમાં ઈન્ટરનેટનું નિર્માણ પણ ટેલીફોન નેટવર્ક પર ઓવરલે હતું.
[[File:Network Overlay.svg|thumb|upright=1.5| ઓવરલે નેટવર્ક નું ઉદાહરણ : ઓપ્ટીકલ ની ઉપર SONET ની ઉપર IP]]
ઈન્ટરનેટએ ઓવરલે નેટવર્કનું આકર્ષક ઉદાહરણ છે; IP લેયર પરના નોડ બીજા નોડ જોડે IP એડ્રેસની મદદથી સીધા જોડાણ માં હોઈ છે જે સંપૂર્ણ જોડાણ વાળું નેટવર્ક બનાવે છે. તેના અંદર રહેલા નેટવર્કને જોઈએ તો તેઓ MESH ટોપોલોજીથી જુદા જુદા સબનેટ વાળા નેટવર્કો વાળી અલગ અલગ ટોપોલોજીઓને (તમે ટેકનોલોજી પણ કહી શકો) જોડે છે. અનુનય પૃથ્થકરણ (Address Resolution) અને માર્ગ-નિર્દેશન (Routing) ની મદદથી સંપૂર્ણ સંયોજિત IP ઓવરલે નેટવર્ક નું નિરૂપણ અન્ડર-લે નેટવર્ક પર થાય છે.