કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૬૮:
== નેટવર્કની ભૌમિતિક લાક્ષણિકતા (Network Topology) ==
 
=== સામાન્ય રેખાંકનોગોઠવણી ===
 
કમ્પ્યુટર નેટવર્કના પ્રત્યેક નોડ ના પરસ્પર જોડાણનાજોડાણની રેખાંકનગોઠવણી નેટવર્કની ભૌમિતિક લાક્ષણિકતા નક્કી કરે છે. સામાન્ય રેખાંકનો જેવાકે :
*BUS નેટવર્ક : જેમાં નેટવર્ક ના દરેક નોડ એકજ સામાન્ય માધ્યમની સાથે જોડાયેલા હોય છે. આ રેખાંકનગોઠવણી નો ઉપયોગ નવસર્જિત ઈથરનેટમાં થયો હતો જેને 10BASE5 અને 10BASE2 દર્શાવ્યા.
*STAR નેટવર્ક: જેમાં નેટવર્ક ના દરેક નોડ એક સામાન્ય અને કેન્દ્રીય ઉપકરણ સાથે જોડાયેલો છે, દા.ત. વાયરલેસ LANમાં દરેક નોડ વાયરલેસ ઉપકરણ સાથે જોડેલો છે.
*RING નેટવર્ક : જેમાં નેટવર્કનો દરેક નોડ તેની ડાબી જમણી બાજુ (આગળ પાછળ) રહેલા બીજા નોડ સાથે જોડેલો હોય છે. તેનો પહેલો અને છેલ્લો નોડ RING પૂરી કરે છે. ફાઈબર ડીસ્ત્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ (FDDI) આ ટોપોલોજી નો ઉપયોગ કરે છે.
*MESH નેટવર્ક : જેમાં નેટવર્ક ના નોડ બીજા નોડ સાથે નિયમ-હીન સંખ્યામાં કનેક્શન બનાવે છે,
*સંપૂર્ણ સંયોજિત નેટવર્ક : જેમાં નેટવર્ક ના દરેક નોડ નેટવર્કના બીજા દરેક નોડ સાથે જોડાયેલ હોય છે.
જોકે, કોઈક વખતે નેટવર્ક નાનેટવર્કની રેખાંકનગોઠવણી પરથી નેટવર્ક ની ટોપોલોજી નક્કી કરી શકાતી નથી. જેમકે, FDDIના ઉદાહરણમાં RING નેટવર્ક ટોપોલોજી છે પણ ભૌતિક રીતે તે STAR ટોપોલોજીથી જોડાયેલ છે, કારણકે તેના દરેક નોડ તેના પડોશના નોડ જોડે કેન્દ્રીય ઉપકરણની મદદથી જોડાયેલ છે.
 
=== ઓવરલે નેટવર્ક ===