કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૫૭:
 
=== આંતરિક(Intra) નેટ અને વધારાનું (extra) નેટ. ===
ઇન્ટ્રા-નેટ્સ અને એક્ષ્ત્રાએક્ષ્ટ્રા-નેટ ને કમ્પ્યુટર નેટવર્ક LANના બે ભાગ કહી શકાય જે LAN જ છે.
ઇન્ટ્રા-નેટ એવા નેત્વાર્કોનો સમૂહ છે જે ઈન્ટરનેટ પ્રોટોકોલ અને IP થી ચાલતા સાધનો જેવાકે વેબ-બ્રાઉસર, ફાઈલ ટ્રાન્સફર એપ્લીકેશન નો ઉપયોગ કરે છે જેનું નિયંત્રણ એકજ પ્રશાશીયથી થતું હોય. આ પ્રશાશીય પોતાના આ આંતરિક LANને સાર્વજનિક થતું અટકાવે છે પણ પોતાની સંસ્થા માટે ઉપયોગી એવા યુસરો ને યોગ્યતા પ્રમાણે પ્રવેશ આપે છે. મોટા ઇન્ટ્રા-નેટ ધરાવતી સંસ્થા પોતે ઓછા માં ઓછું એક વેબ-સર્વર ધરાવે છે જેના પર સંસ્થાને લગતી માહિતી પ્રસારિત (મુકવામાં) આવે છે.
 
એક્ષ્ત્રાએક્ષ્ટ્રા-નેટ સંસ્થા ની એવી બાજુ જેમાં કંપની પોતાના ઉત્પાદ તથા સેવાની પ્રચાર માહિતી, સાર્વજનિક તેમજ પોતાના ગ્રાહક માટે ઉપયોગી માહિતી વિ. પ્રદશિત કરે છે. કંપની ની વેબસાઈટ નો આમાં સમાવેશ કરી શકાય. વિશ્વાસપાત્ર ગ્રાહકો માટે કંપની પોતાના ઇન્ટ્રા-નેટ નો જરૂરી ડેટા શેર કરી શકે છે. ટેકનિકલી એક્ષ્ત્રાએક્ષ્ટ્રા-નેટ ને CAN, MAN, WAN કે બીજા નેટવર્ક તરીકે વર્ગીકૃત કરી શકાય. તેમ છતાં, એક્ષ્ત્રાએક્ષ્ટ્રા-નેટ ને એક LAN તરીકે ન વિચારી શકાય; આ નેટવર્ક ને ઓછા માં ઓછા એક બહારી કનેક્શન જોડે જોડવામાં આવે છે.
 
=== ઈન્ટરનેટ ===