કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૩૫:
== નેટવર્ક જોગવાઈ ==
નેટવર્કના વપરાશકર્તા અને તેના સંચાલકો પોતાના નેટવર્ક માટે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. વપરાશકર્તાઓ માટે નેટવર્ક કાર્યસ્થળ છે જેમાં તેઓ પોતાના સર્વર કે પ્રિન્ટર સાથે જોડાઈને ડેટા નું આદાન પ્રદાન કરે છે. જયારે નેટવર્ક સંચાલકો આ નેટવર્કના સાધનો સહીત પુરા નેટવર્કને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જવાબદાર હોય છે.
નેટવર્ક સંચાલક નેટવર્કને બંને રીતે એટલેકે ભૌતિક અને તાર્કિક રીતે અરસપરસ જોઈ શકે છે. ભૌગોલિક સ્થાન, કેબલ, નેટવર્ક ઉપકરણો (જેમકે રાઉટર, સ્વીચ વગેરે) નો સમાવેશ ભૌતિક સ્થિતિમાં થાય છે. જયારે TCP/IP સ્થાપત્ય (બંધારણ), સબનેટ વગેરે નો તાર્કિક સ્થિતિમાં થાય છે. દાત. એક ઓફીસમાં બે વિભાગના ઉપકારનોઉપકરણોને નેએક એકજ સ્વીચમાં ભૌતિક રીતે કનેક્ટ કર્યા છે પણ VLAN (Virtual LAN) ટેકનોલોજીની મદદથી તેને બે અલગ અલગ સબનેટમાં વહેચી શકાય.