કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૩૬:
નેટવર્કના વપરાશકર્તા અને તેના સંચાલકો પોતાના નેટવર્ક માટે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. વપરાશકર્તાઓ માટે નેટવર્ક તેમનું કાર્યસ્થળ છે જેમાં તેઓ પોતાના સર્વર કે પ્રિન્ટર સાથે જોડાઈને ડેટા નું આદાન પ્રદાન કરે છે. જયારે નેટવર્ક સંચાલકો આ નેટવર્કના સાધનો સહીત પુરા નેટવર્કને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જવાબદાર હોય છે.
નેટવર્ક સંચાલક નેટવર્કને બંને રીતે એટલેકે ભૌતિક અને તાર્કિક રીતે અરસપરસ જોઈ શકે છે. ભૌગોલિક સ્થાન, કેબલ, નેટવર્ક ઉપકરણો (જેમકે રાઉટર, સ્વીચ વગેરે) નો સમાવેશ ભૌતિક સ્થિતિમાં થાય છે. જયારે TCP/IP સ્થાપત્ય (બંધારણ), સબનેટ વગેરે નો તાર્કિક સ્થિતિમાં થાય છે. દાત. એક ઓફીસમાં બે વિભાગના ઉપકરણોને એક જ સ્વીચમાં ભૌતિક રીતે કનેક્ટ કર્યા છે પણ VLAN (Virtual LAN) ટેકનોલોજીની મદદથી તેને બે અલગ અલગ સબનેટમાં વહેચી શકાય.
 
નેટવર્કના વપરાશકર્તાઓ અને સંચાલકો બંનેને નેટવર્કની વિશ્વાસના વિવિધ અવકાશ અને તેમની લક્ષણીકતા વિષે જાણકારી હોવી જોઈએ. TCP/IP બંધારણવાળા નેટવર્કમાં ઇન્ટ્રા-નેટ એક એન્ટરપ્રાઇસ દ્રારા પોતાના ખાનગી વહીવટ અને પોતાના કર્મચારિયો ની સુવિધા માટે તેને માર્યાદિત રીતે ઈન્ટરનેટ જોડે જોડી દેવામાં આવે છે. આ નેટવર્કનો ઉપયોગ માત્ર અધિકૃત વપરાશકારો (દાત. બિઝીનેસ ભાગીદારો, ગ્રાહકો, કર્મચારિયો વિ.) બહારથી ઈન્ટરનેટ દ્રારા કરી શકે છે.
 
બિનસત્તાવાર, ઈન્ટરનેટ વપરાશકર્તાઓ, ઔધોગિક સાહસિક એકમો, સરકારી / ખાનગી એકમો અને સામગ્રી પ્રદાતાઓ ISP દ્રારા જોડાયેલ એક સમૂહ છે. એક એન્જિનિયરિંગ દ્રષ્ટિએ, ઇન્ટરનેટ સબનેટ અને તેના મિશ્રણોનો સમૂહ છે, કે જે રજીસ્ટર IP સરનામાઓ બોર્ડર ગેટવે પ્રોટોકોલ ઉપયોગ કરીને બીજા IP સરનામાં પર પહોંચી શકાય છે જેથી માહિતીનો વિનિમય કે વિતરણ થાય છે. ખાસ કરીને, આ સર્વરોના IP Addressને માનવીય નામો સાથે જોડવાનું કે અનુવાદ કરવાનું કાર્ય ડોમેન નેમ સીસ્ટમ (DNS) દ્રારા થાય છે.
ઈન્ટરનેટ પર, બિઝનેસ-વ્યાપાર (B2B), બિઝનેસ થી ગ્રાહક (B2C) અને ગ્રાહક થી ગ્રાહક (C2C) સંચાર હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે નાણાં અથવા સંવેદનશીલ માહિતીની આપ-લે થાય છે, આ સંદેશાવ્યવહાર માટે પૂરી સંચાર સુરક્ષા સુરક્ષિત હોવી જ જોઈએ. Intranets અને extranets ને સુરક્ષિત ઈન્ટરનેટ પર મૂકી શકાય છે, જે સામાન્ય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ અને સંચાલકો સીધીરીતે એક્સેસ કરી શકતા નથી પણ, સુરક્ષિત વર્ચ્યુઅલ ખાનગી નેટવર્ક તકનીક (VPN) ની મદદથી માત્ર અધિકૃત વપરાશકર્તાઓથી થાય છે