બરફી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧૪:
| other =
}}
'''બરફી'''([[Hindi]]: बर्फ़ी) એ એક ભારતીય ઉપમહાદ્વીપની મિઠાઈ છે. સાદી બરફી માવા માંથી બનેલી હોય છે. તેને સાકર સાથે મેળવીકડક બને ત્યાં સુધી ગરમ કરીને બનાવાય છે બરફીના ઘણાં પ્રકાર છે જેમકે, ''"[[બેસન બરફી ]]''"," ચોકલેટ બરફી", "કાજુ બરફી" અને ''"પિસ્તા બરફી''" વિગેરે. આનું નામ બરફ શબ્દ પરથી ઉતરી આવ્યું છે કેમકે સાદી બરફરી દેખાવમાં બરફ જેવી લાગે છે.
 
બરફીને હમેશા લહેજતદાર વસ્તુઓ ઉમેરીને બનવાય છે. જેમકે (કેરી, નારિયેળ, કાજુ, પિસ્તા કે એલચી). ઘણી વખત બરફી પર ચાંદીનો વરખ લગાવીને સજાવાય છે. તેમને ચોરસ, ષટકોણ પતંગ અથવા ગોળાકારે ટુકડા કરીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ક્યારેક બરફી ચીઝ જેવી લાગે છે આ માટે તેને ભારતીય ચીઝ કેક પણ કહે છે. બરફીના ઘણાં પ્રકાર હોય છે. તે પ્રમાણે તેનો સ્વાદ, સોડમ અને સપાટી પણ બદલાય છે.
"https://gu.wikipedia.org/wiki/બરફી" થી મેળવેલ