ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ હટાવ્યું: gu:ઇથરનેટ
No edit summary
લીટી ૧૩:
Metcalfeએ ૧૯૭૯માં Xerox છોડીને પોતાની 3COM કંપની બનાવી. ઈથરનેટને એક માનક તરીકે પ્રોત્સાહન આપવા Digital Equipment Corp(DEC), Intel અને Xerox જેવી કંપનીઓને સહમત કરી. આ સહમતીથી બનેલો માનક “DIX” (Digital/Intel/Xerox)થી ઓળખાયો, જે 10Mbit/S ઈથરનેટ સાથે 48-bitનું (મૂળ અને અંતિમ) સરનામાં સહીત વૈશ્વિક 16-bit Ethertype-type ફિલ્ડ ધરાવતું હતું. આનું પ્રકાશન “The Ehternet, A Local Area Netowrk. Data Link Layer and Physical Layer Specifications” થી ૧૯૮૦માં ૩૦ સપ્ટેમ્બરના રોજ થયું. તેની બીજી આવૃત્તિ નવેમ્બર ૧૯૮૨માં આવી જે ઈથરનેટ-II તરીકે ઓળખાઈ.
 
શરૂઆતમાં ઇથરનેટના બે મોટા હરીફ સિસ્ટમો ‘ટોકન રીંગ’ અને ‘ટોકન બસ’ હતા. કારણકે ઇથરનેટે બજારની વાસ્તવિકતાઓ સાથે અનુકૂલન સાધી સસ્તા અને સર્વવ્યાપક ટ્વિસ્ટેડ જોડી વાયરિંગ તરફ વાળી દીધા, 1980 ના અંત સુધીમાં ઈથરનેટ સ્પષ્ટ રીતે પ્રભાવશાળી નેટવર્ક તકનીક તરીકે ઉભરી આવી અને 3COM એક મુખ્ય કંપની બની હતી. 3COMએ 1981 માર્ચ તેના પ્રથમ 10 Mbit / s ઇથરનેટ 3C100 ટ્રાન્સસીવરટ્રાન્સરીસીવર વહેચ્યા, અને તે વર્ષે PGP-11s અને VAXes માટે એડેપ્ટરો, તેમજ Multibus આધારિત ઇન્ટેલ અને સન માઇક્રોસિસ્ટમ્સ કમ્પ્યુટર્સનું વેચાણ શરૂ થયું DECએ આને ઝડપથી અનુસરીને પોતાના અંગત નેટવર્ક બનાવવા માટે ૧૦૦૦૦ નોડનો ઉપયોગ કરી તે સમય ની સૌથી મોટુ નેટવર્ક ધરાવતી કંપની બની. IBM Pc માટે ઈથરનેટ કાર્ડ ૧૯૮૨માં બન્યા બાદ ૧૯૮૫સુધીમાં 3COMએ ૧૦૦૦૦૦ કાર્ડનું વેચાણ કર્યું. ત્યારથી ઈથરનેટ ટેકનોલોજી માર્કેટની જરૂરિયાત પ્રમાણે નવી બેન્ડવિથ વિકસાવી રહી છે. વધુમાં કમ્પ્યુટરો સાથે, ઈથરનેટનો ઉપયોગ અંગત ઉપકરણોને એકબીજા સાથે જોડવાના સાધન તરીકે થાય છે. તે ઔદ્યોગિક એપ્લીકેશન્સમાં પણ વપરાય છે અને તેણે ઝડપથી વિશ્વની ટેલિકોમ્યુનિકેશન નેટવર્કની જૂની માહિતી ટ્રાન્સમિશન સિસ્ટમને બદલી કાઢી છે. 2010 સુધીમાં, ઈથરનેટ સાધનોનું બજાર વર્ષ દીઠ 16 અબજ ડોલર હતું.
 
== ધોરણસ્થાપન (Standardization) ==
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ (IEEE)એ ફેબ્રુઆરી 1980 માં પ્રોજેક્ટ 802 શરૂ કરવા માટે લોકલ એરિયા નેટવર્ક (LAN) ને પ્રમાણિત કર્યું. "DIX-Group" ની ત્રિપુટી (Gary Robinson (DEC), Phil Arst (Intel), અને BOB Printis (Xerox)) એ "બ્લ્યુ બૂક" CSMA/CD તરીકે કહેવાતા એક ઉમેદવાર તરીકે લેન સ્પષ્ટીકરણ માટે રજૂઆત કરી. ટેકનોલોજીને પદ્ધતિસર કરવામાં સ્પર્ધાત્મ્ક દરખાસ્તો અને પહેલ કરવામાં મજબૂત મતભેદ આવ્યો હતો. ૧૯૮૦ના ડિસેમ્બર મહિનામાં, જૂથ ત્રણ પેટાજૂથો વિભાજિત થયું, અને દરેકે માનકીકરણ માટે અલગથી દરખાસ્ત કરી.
 
 
{{ઢાંચો:કમ્પ્યુટર વિજ્ઞાન}}