ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૬:
ઈથરનેટ સ્ટેશનો એકબીજા ને ડેટા પેકેટો મોકલીને વાતચીત કરે છે. તે વ્યક્તિગતરીતે ડેટાના બ્લોકને મોકલે છે. IEEE 802 ના બીજા લેનની માફક દરેક ઈથરનેટને ૪૮-બીટનો Mac Address હોય છે. Mac Addressનો ઉપયોગ ઉદગમ અને નિર્દિષ્ટ એમ બંને સ્થાનને દર્શાવવા થાય છે. ઉદગમ અને નિર્દિષ્ટ સ્થાનના Mac Addressનો ઉપયોગ કરીને ઈથરનેટ લીંક લેવલનું કનેક્શન સ્થાપિત કરે છે. ટ્રાન્સમીશન વખતે રીસીવર નિર્દિષ્ટ સરનામાને ધ્યાનમાં રાખીને ડેટા આગળ મોકલે છે બાકીના સરનામાને નજરઅંદાજ કરે છે. નેટવર્ક એડેપ્ટર બીજા ઈથરનેટ સ્ટેશનના Mac address વાળા પેકેટને સ્વીકાર કરતા નથી. દરેક એડેપ્ટર વૈશ્વિક રીતે અનન્ય સરનામાં થી પ્રોગ્રામ થયેલ હોય છે. ફ્રેમમાં રહેલી Ethertype ફિલ્ડનો ઉપયોગ ઓપેરેટીંગ સિસ્ટમ દ્રારા પ્રાપ્ત (Receiving) સ્ટેશન પર યોગ્ય પ્રોટોકોલ મોડ્યુલ પસંદ કરવા થાય છે. ફ્રેમના પ્રકારથી, ઈથરનેટ ફ્રેમ સ્વ-ઓળખાણ આપનાર બની રહે છે. પોતાને ઓળખવા ફ્રેમ્સ તે જ ભૌતિક નેટવર્ક પર બહુવિધ પ્રોટોકોલોનું મિશ્રણ શક્ય બનાવે છે અને એક કોમ્પ્યુટરને બહુવિધ પ્રોટોકોલનો એક્શાથે ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. ઈથરનેટ ટેકનોલોજીનો ક્રમિક વિકાસ પછી પણ બધીજ પેઢીના ઈથરનેટ (શરૂવાતની પ્રાયોગિક આવૃતિઓ છોડીને) સરખીજ બંધારણની ફ્રેમનો ઉપયોગ કરે છે અને એકબીજા સાથે જોડાયેલ બ્રિજથી વાંચી શકે છે.
 
ઈથરનેટની સર્વવ્યાપકતાને લીધે તેના હાર્ડવેર(ઉપકરણો) ની કિમંત ઓછી કરવાને આધાર આપવો જરૂરી છે, તેથી કમ્પ્યુટરના ટ્વીસટેડ પૈરના કેબલના લેન કનેક્ટર(RJ 45) ને સીધું કમ્પ્યુટરના મધર-બોર્ડ જોડે લગાવી ને તેને ઓછી જગ્યામાં સમાવીસમાવ લીધુંસાથે તેને વિશ્વાસપાત્ર બનાવ્યું છે.(પહેલા નેટવર્ક કાર્ડ PCI સ્લોટમાં હાલી જતા હતા)