ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૪:
 
== બ્રીજીંગ અને સ્વીચીંગ (Bridging & Switching) ==
 
[[File:Network switches.jpg|thumb|બે ઇથરનેટ સ્વીચોનો પેચ ક્ષેત્ર સાથે પેચ કેબલો]]
 
જયારે કેબલના તૂટવાથી રીપીટર ઈથરનેટના સેગ્મેન્ટને જુદા પાડી શકે છે પણ પુરા ત્રાફીકને ઈથરનેટના બધા ઉપકરણો પર મોકલ્યા કરે છે. આથી નેટવર્કમાં કેટલા ઉપકરણોએ કોમ્યુનીકેશન કરવું તે માટે પ્રાયોગિક મર્યાદા બનાવી છે. પુરૂ એક નેટવર્ક એક Collision Domain હતો, અને બધા હોસ્ટ નેટવર્કના Collision ને શોધવા સક્ષમ હતા. દુરના નોડ વચ્ચે રીપીટરની સંખ્યા માર્યાદિત હોય છે. Segment રીપીટરોથી જોડાઈ છે અને બધા એક સરખી ઝડપથી કાર્ય કરે છે.