ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫૯:
જયારે કેબલના તૂટવાથી રીપીટર ઈથરનેટના સેગ્મેન્ટને જુદા પાડી શકે છે પણ પુરા ત્રાફીકને ઈથરનેટના બધા ઉપકરણો પર મોકલ્યા કરે છે. આથી નેટવર્કમાં કેટલા ઉપકરણોએ કોમ્યુનીકેશન કરવું તે માટે પ્રાયોગિક મર્યાદા બનાવી છે. પુરૂ એક નેટવર્ક એક Collision Domain હતો, અને બધા હોસ્ટ નેટવર્કના Collision ને શોધવા સક્ષમ હતા. દુરના નોડ વચ્ચે રીપીટરની સંખ્યા માર્યાદિત હોય છે. Segment રીપીટરોથી જોડાઈ છે અને બધા એક સરખી ઝડપથી કાર્ય કરે છે. આ સમસ્યાને દુર કરવા ડેટા લીંક લેયર પર બ્રીજીંગ બનાવામાં આવ્યું જયારે ભૌતિક લેયર અલગ કરાયું. બ્રીજીંગ માત્ર સારી રચના ધરાવતા (ભંગાણ ન પામેલા) પેકેટો જ આગળ બીજા સેગ્મેન્ટમાં ધપવા લાગ્યા જેથી અથડામણો(Collision) અને પેકેટની ખામીઓ સીમિત થઇ. જુદા સેગ્મેન્ટના નેટવર્કના ઉપકરણો કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા ઈથરનેટ બ્રીજ (અને સ્વીચ) કૈક ઈથરનેટ રીપીટરની જેમ બધું ટ્રાફિક સેગ્મેન્ટો ની વચ્ચે પસાર થવા દે છે. ત્યારબાદ બ્રીજ દરેક પોર્ટ સાથે સંકળાયેલ એડ્રેસનો અભ્યાસ કરે છે, અને માત્ર નેટવર્કને જરૂરી એવા અડ્રેસને આગળ સેગ્મેન્ટમાં આગળ મોકલે છે જેથી એકંદરે નેટવર્કનો દેખાવ સુધરે છે. હજી “Broadcast” ટ્રાફિક બધા નેટવર્ક સેગ્મેન્ટમાં આગળ મોકલાય છે. બ્રિજથી બે હોસ્ટની વચ્ચે રહેલા કુલ સેગ્મેન્ટો પર કાબૂ મેળવી શકાય છે અને તેમાં મિશ્રિત ઝડપ(દા.ત. ૧૦ mbps / 100 mbsp બંને)માટે અવકાશ છે, “ફાસ્ટ ઈથરનેટ” ના વિકાસ માટે નમુનારૂપ બન્યો.
 
૧૯૮૯માં નેટવર્કીંગ કંપની [[કલ્પના]] એ સૌપ્રથમ ૭ પોર્ટ વાળી ઈથરનેટ સ્વીચ – EtherSwitch બનાવી. આ સ્વીચ ઈથરનેટ બ્રીજથી કઈક અલગ રીતે કાર્ય કરે છે. જેમાં દાખલ થનારા દરેક પેકેટના મથાળા(Header)ને તપાસવામાં આવે છે પછી તેને આગળ મોકલવાના કે પડતા મુકવા તેનો નિર્ણય થાય છે. આથી નેટવર્ક ઉપકરણો પર પ્રોસેસિંગનો ભાર ઘટી ગયો અને પેકેટને આગળ ધપાવવાની નિષ્ક્રિયતા ઓછી થઇ. આ કટ-થ્રુ સ્વીચીંગનો એક ગેરફાયદો એ હતો કે વિકૃત થયેલા કે કરેલા પેકેટો પુરા નેટવર્કમાં ફેલાયા કરે છે જેથી કકળાટ(Jabbering) કરતુ હોસ્ટ કે સ્ટેશન આખા નેટવર્ક કે સેગ્મેન્ટને ભાંગી નાખે છે. આ સમસ્યાનો આખરનો ઉકેલ તે જ પહેલાનો “Store and Forward” અભિગમવાળો બ્રીજીંગ તરફનો હતો જેમાં પેકેટોને સ્વીચના બફરમાં સંપૂર્ણપણે વાંચી તેને ચકાસણી હેઠળ તપાસવામાં આવે પછી તેને આગળ વધારાય આ માટે શક્તિશાળી એપ્લીકેશન વાળી સંકલિત સરકીટની જરૂર પડી. તેથી, આગળના બ્રીજીગ ઉપકરણો હાર્ડવેરથી બન્યા જે પેકેટોને પુરતી વાયર ઝડપથી આગળ ધપાવવા પરવાનગી આપે છે.
 
જ્યારે ટ્વીસટેડ-પૈર કે ફાઈબર લીંકવાળું સેગ્મેન્ટમાં જો રીપીટર ના જોડાયું હોય તો તે સેગ્મેન્ટ સંપૂર્ણ બે-તરફી (Full-Duplex) ઈથરનેટ કે સેગ્મેન્ટ બને છે. આ full duplex પધ્ધતિમાં બંને ઉપકરણો એક જ સમયે પેકેટને મોકલી કે મેળવી શકે છે. આમાં અથડામણ અવકાશ નથી - Collision Domain બનતું નથી. આ કનેકશનો માટે Collision Doamin બનતું નથી એટલેકે તે બધી દરેક લીંક જેનો એક સેગ્મેન્ટમાં રહેલા બે હોસ્ટ ઉપયોગ કરતા હોય અને ટક્કરની શોધ માટે સેગ્મેન્ટની લંબાઈ બાધક બનતી નથી.ત્યારથી પેકેટો મોટે ભાગે પોતાના સલગ્ન પોર્ટ પર પહોચે છે તેથી Shared ઈથરનેટ કરતા સ્વીચ ઈથરનેટ નેટવર્ક પર ઓછું ટ્રાફિક હોય છે. આમ છતાં, સ્વીચ નેટવર્ક ટેકનોલોજી ની ગણના અસુરક્ષિત નેટવર્ક ટેકનોલોજી તરીકે કરવી જોઈએ કારણકે તેને સરળતાથી ARP spoofing અને Mac Flooding જેવા તરીકાથી ભાંગી શકાય છે.