ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૮:
ઈથરનેટની સર્વવ્યાપકતાને લીધે તેના હાર્ડવેર(ઉપકરણો) ની કિમંત ઓછી કરવાને આધાર આપવો જરૂરી છે, તેથી કમ્પ્યુટરના ટ્વીસટેડ પૈરના કેબલના લેન કનેક્ટર(RJ 45) ને સીધું કમ્પ્યુટરના મધર-બોર્ડ જોડે લગાવી ને તેને ઓછી જગ્યામાં સમાવ સાથે તેને વિશ્વાસપાત્ર બનાવ્યું છે.(પહેલા અલગથી નાખેલ નેટવર્ક કાર્ડ PCI સ્લોટમાં હાલી જતા હતા)
 
=== માધ્યમની વહેચણી (Shared Media) ===
 
[[File:10Base5transcievers.jpg|thumb| 10BASE5 ઈથરનેટ ના ઉપકરણો]]
લીટી ૪૦:
કેબલ પર થતા અકસ્માતો (Collisions) ડેટાને ખરાબ કરે છે અને તે ડેટા સ્ટેશને ફરીથી મોકલવો પડે છે આના લીધે થ્રુપુટ ઘટે છે. ખરાબ સંજોગો તેને કહી શકાયકે, જ્યાં ઘણા સક્રિય હોસ્ટ મહતમ લંબાઈ વાળા કેબલ પર જોડાઈને નાની ફ્રેમ પાઠવે (મોકલે) છે ત્યારે અતિશય અથડામણમાં થ્રુપુટ નાટકીય રીતે ઘટે છે. જો કે, ૧૯૮૦ના Xeroxએ કરેલા એક અભ્યાસ મુજબ, તેઓ એ પ્રવર્તમાન ઈથરનેટના સ્થાપન હેઠળ કૃતિમ રીતે સામાન્ય અને ભારે બંને રીતે ભાર આપવામાં આવ્યો રીપોર્ટના દાવા મુજબ લેન પર ૯૮% થ્રુપુટ અવલોકિત કરાઈ. આ રીપોર્ટ વિવાદાસ્પદ બન્યો હતો, નમુના પ્રમાણે અથડામણવાળું નેટવર્ક સામાન્ય નેટવર્કથી ૪૦% થી ઓછી ક્ષમતા ધરાવે છે. પહેલાના ઘણા સંશોધનો CSMA/CD પ્રોટોકોલની બારીકાઇ સમજી શક્યા ન હતા અને ન કે તેની વિગતને સાચી કરવાનું કેટલું અગત્યનું હતું, અને ખરેખર નેટવર્ક્સ મોડેલીંગ માં તે કંઈક અંશે જુદી હતી.
 
=== રીપીટર અને હબ ===
 
[[Image:Network card.jpg|thumb|કો-એક્ષેલ 10BASE2 (ડાબે BNC Connector) અને ટ્વીસટેડ-પૈર વાળું 10BASE-T(જમણે 8P8C Connector) એમ બંને નેટવર્કમાં કાર્યરત થઇ શકે તેવું ૧૯૯૦નુ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ]]
લીટી ૫૩:
 
 
=== બ્રીજીંગ અને સ્વીચીંગ (Bridging & Switching) ===
 
[[File:Network switches.jpg|thumb|બે ઇથરનેટ સ્વીચોનો પેચ ક્ષેત્ર સાથે પેચ કેબલો]]