ઇથરનેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૬૩:
જ્યારે ટ્વીસટેડ-પૈર કે ફાઈબર લીંકવાળું સેગ્મેન્ટમાં જો રીપીટર ના જોડાયું હોય તો તે સેગ્મેન્ટ સંપૂર્ણ બે-તરફી (Full-Duplex) ઈથરનેટ કે સેગ્મેન્ટ બને છે. આ full duplex પધ્ધતિમાં બંને ઉપકરણો એક જ સમયે પેકેટને મોકલી કે મેળવી શકે છે. આમાં અથડામણ અવકાશ નથી - Collision Domain બનતું નથી. આ કનેકશનો માટે Collision Doamin બનતું નથી એટલેકે તે બધી દરેક લીંક જેનો એક સેગ્મેન્ટમાં રહેલા બે હોસ્ટ ઉપયોગ કરતા હોય અને ટક્કરની શોધ માટે સેગ્મેન્ટની લંબાઈ બાધક બનતી નથી.ત્યારથી પેકેટો મોટે ભાગે પોતાના સલગ્ન પોર્ટ પર પહોચે છે તેથી Shared ઈથરનેટ કરતા સ્વીચ ઈથરનેટ નેટવર્ક પર ઓછું ટ્રાફિક હોય છે. આમ છતાં, સ્વીચ નેટવર્ક ટેકનોલોજી ની ગણના અસુરક્ષિત નેટવર્ક ટેકનોલોજી તરીકે કરવી જોઈએ કારણકે તેને સરળતાથી ARP spoofing અને Mac Flooding જેવા તરીકાથી ભાંગી શકાય છે.
 
=== ઉન્નત નેટવર્કીંગ ===
 
[[File:Coreswitch (2634205113).jpg|thumb|કોર સ્વીચ]]
 
સાદા સ્વીચ નેટવર્કની કેટલીક સમસ્યાઓ છે જેવીકે નેટવર્કના કોઈ એક પોઈન્ટ પર ફેઈલ થવું, સ્વીચ કે હોસ્ટ પર કોઈ અડપલું (તેના સભ્ય ન રહીને પણ) કરી તેને ખોરવી શકાય છે, બ્રોડકાસ્ટ, રી-ડાયરેકશન અને મલ્ટી-કાસ્ટિંગ ની સુગમતા અને સુરક્ષા જેવા મુદ્દા અને કોઈ એક એકલી લીંક ને ગૂંગળાવી નાખતો જરૂરથી વધારાનો ટ્રાફિક જે લીંકને નિષ્ક્રિય કરે છે. આવા કેટલાય પ્રશ્નો જે સામાન્ય રીતે વ્યવસ્થાને ખોળવી નાખે છે જેનો ઉકેલ આ સાદા નેટવર્કિંગ માં મોટો સુધારોથી જ શક્ય હતો આ મોટા સુધારાથી બનેલા ઉન્નત નેટવર્કમાં આવી સમસ્યા માટે બનતા પ્રયત્નો થયા છે. જેમકે સાદા નેટવર્કમાં બે કે બેથી વધુ બ્રીજીંગના લરનિગ વખતે થતો લૂપના પ્રોબ્લેમ સ્પાનીંગ-ત્રિ પ્રોટોકોલ (Spanning Tree Protocol) વિકસાવી દુર કર્યો છે. Mac LockDown જેવી વિશિષ્ટ તકનીકથી પોર્ટની સુરક્ષા વધી છે. આભાસી લેન (Virtual LAN) ભૌતિક લેનમાં વર્ગ પ્રમાણે હોસ્ટને અલગ રાખવામાં મદદ કરે છે. આ આભાસી લેનના સભ્યો વચ્ચેની વાતચીતને એક્ષેસ-લીસ્ટ કે રાઉટીગ નો ઉપયોગ કરીને નિયત્રણ કરી શકાય છે. LInk Aggregation જેવી તકનીકો અતિભારિત લીંકને બેન્ડ-વિથ આપી તેને નિષ્ક્રિય થતા બચાવે છે.