કમ્પ્યુટર નેટવર્ક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩૯:
 
=== વાઈડ એરિયા નેટવર્ક (WAN) ===
વાઈડ એરિયા નેટવર્ક બહુજ મોટા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું હોય છે. તેનો વિસ્તાર શહેર, દેશ કે આંતરખંડીય પણ હોય શકે છે, જે જુદા જુદા પ્રકાર ના માધ્યમો જેવાકે ટેલીફોન લાઈન,ફાઈબર કેબલ અને વાતાવરણ માંના મોજા( રેડીઓ ફ્રિકવન્સી ) દ્રારા ફેલાયેલું હોઈ છે. WAN ટેલીફોન કંપનીઓ દ્રારા સ્થાપેલ લાઇનોનો ઉપયોગ કરીને ડેટાનું પ્રસારણ કરે છે. WAN ટેકનોલોજી OSI મોડેલ માં દર્શાવેલ પ્રથમ ૩ લેયરો પર કાર્ય કરે છે. ભૌતિક લેયર, ડેટા લીંક લેયર અને નેટવર્ક લેયર.
 
=== એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ નેટવર્ક ===