"ઇસુ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (r2.7.2) (Robot: Modifying jv:Yesus Kristus to jv:Yésus Kristus)
ઇસુ જ્યારે ૩૦ વર્ષ ના થયા ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે.જેમનુ નામ [[યોહાન]] હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન નદી માં ડુબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધી)લેતા,ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા.[[ચિત્ર:Trevisani baptism christ.JPG|100px|thumb|right|]]
ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવી ને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એજ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી.<br />ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા.તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા.એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન" તરીકે ઓળખાય છે.
=== ઇસુ દ્વાર કહેવાયેલી કેટલીક બોધ-વાર્તાઓ ===
* [[ઘઉં અને કડવા દાણા]]
* [[ખોવાયેલો દીકરો]]
* [[ખોવાયેલુ ઘેંટુ]]
* [[બી વાવનાર તથા ભૂમી]]
* [[મધરાતે આવેલો મિત્ર]]
 
{{commons|Special:Search/Jesus}}
૧૨,૭૪૩

edits