Content deleted Content added
નાનું નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર સ્વાગત સંદેશનો ઉમેરો
 
No edit summary
લીટી ૨:
 
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૯:૧૦, ૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
 
==સ્વાગત==
બેન ઉન્નતી, ખુબ સારુ કર્યું કે ખાતું ખોલ્યું અને આપણે વાત થયા મુજબ, શરૂઆત માં લેખોને વાંચવાં એની લેખન શૈલીનો અભ્યાસ કરવો અને પછી ભાષાંન્તર થી શરૂઆત કરવી. અત્યારે [[અન્ના હજારે]]ના લેખ પર હું થોડું થોડું કામ કરી રહ્યો છું. વળી યોગદાન કરતી વખતે ખાસ તો લોગ-ઇન થઈને જ કરવું જે થી યોગદાન કરનાર નો સંપર્ક થઈ શકે. ક્યાંય પણ મુઝાવ તો મને અથવા ઉપર ચર્ચામાં જણાવ્યું છે તેમ ધવલભાઇનો સંપર્ક કરવો... સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૧:૦૩, ૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)