લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩૪:
આ સંસ્થાના તાલીમ અને પ્લેસમેન્ટ સેલ વિભાગ વિદ્યાર્થીઓની નોકરીની શોધ માટે મદદ કરે છે. કૌશલ્ય વિકાસ તાલીમ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મુખ્ય ઉદ્યોગો અંતિમ વર્ષ વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે અને વિદ્યાર્થીઓને નોકરીની તક આપે છે.<ref>{{cite web|title=ldce placement|url=http://www.ldceplacement.co.in/|publisher=tpo ldce}}</ref><br>
 
સાહસિકતા જાગૃતિ શિબિર સંસ્થા ખાતે યોજવામાં આવે છે.
 
===છાત્રાલય===
આ સંસ્થા 787 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધા ધરાવે છે.ત્યાં છાત્રાલય સંકુલમાં ચાર ભોજનાલય છે જે વિદ્યાર્થીઓ દ્વારા જ વ્યવસ્થાપિત થાય છે.આ છાત્રાલયમાં અખબારો અને સામયિકોની સવલત પણ ઉપલબ્ધ છે.
 
==સંદર્ભો==