લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩૯:
આ સંસ્થા 787 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધા ધરાવે છે.ત્યાં છાત્રાલય સંકુલમાં ચાર ભોજનાલય છે જે વિદ્યાર્થીઓ દ્વારા જ વ્યવસ્થાપિત થાય છે.આ છાત્રાલયમાં અખબારો અને સામયિકોની સવલત પણ ઉપલબ્ધ છે.ટીવી રૂમ, બેડમિન્ટન ઓરડો, અને વ્યાયામ શાળા, અને આઉટડોર અને ઇન્ડોર રમતો જેવી મનોરંજન સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. સંકુલમાં ઓફિસો, છાત્રાલયો, આચાર્યશ્રી, રેકટર અને વોર્ડનના રહેઠાણો છે.
 
===આહારગૃહ===
===ઉપાહારગૃહ===
સંકુલમાં કૅન્ટીન મધ્યમાં સ્થિત થયેલ છે.આ સુવિધા વાજબી દરે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ઉપલબ્ધ છે. ઉપાહારગૃહ માં કન્યાઓ માટે અલગ જગ્યા ફાળવવામાં આવી છે.
 
===નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)===
નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) દેશની એક મુખ્ય યુવા સંસ્થા છે. તે સંરક્ષણ અને શિક્ષણ વચ્ચે કડી છે.એન.સી.સી. ગુજરાત સંયુક્ત ટેકનિકલ કંપનીના સંકુલમાં આવેલ એકમ છે. ઈજનેરી વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ તાલીમ એન્જીનીયર્સ, ઇએમઇ અને સિગ્નલ પ્લેટૂન માં આપવામાં આવે છે.કૅડેટને એન.સી.સી. તાલીમ ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. ત્રણ વર્ષ પૂરા કર્યા પછી પરીક્ષાના આધારે "C" પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
 
==સંદર્ભો==