લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૪૪:
===નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)===
નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) દેશની એક મુખ્ય યુવા સંસ્થા છે. તે સંરક્ષણ અને શિક્ષણ વચ્ચે કડી છે.એન.સી.સી. ગુજરાતની સંયુક્ત ટેકનિકલ કંપની(1 Guj Compo(T) Coy,NCC) મહાવિદ્યાલયના સંકુલમાં આવેલ એકમ છે. ઈજનેરી વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ તાલીમ એન્જીનીયર્સ, ઇએમઇ અને સિગ્નલ પ્લેટૂન માં આપવામાં આવે છે.કૅડેટને એન.સી.સી. તાલીમ બે વર્ષ માટે આપવામાં આવે છે. એક વર્ષની તાલીમ પછી "B" પ્રમાણપત્ર અને સંપૂર્ણ બે વર્ષની તાલીમ પછી "C" પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
 
===ટપાલઘર અને બેંક===
ટપાલઘર અને બેંક ગુજરાત યુનિવર્સિટી સંકુલની નજીક સ્થિત છે.
 
==સંદર્ભો==