લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
/
લીટી ૧૫૩:
===સ્ટુડન્ટ સ્ટોર===
વિદ્યાર્થીઓને વાજબી દરે સ્ટેશનરી, કેલ્ક્યુલેટર સાધનો મળી રહે તે હેતુથી એક સ્ટુડન્ટ સ્ટોર પણ કેમ્પસમાં ચાલે છે. ઉપરાંત,ત્યાં ઝેરૉક્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.
 
===ઔદ્યોગિક સંપર્ક===
આ સંસ્થા નિષ્ણાતોના અનુભવો,તપાસ, વિદ્યાર્થી તાલીમ,શિક્ષણ કાર્યક્રમો,પરિસંવાદો અને પરીક્ષણ દ્વારા મુખ્ય ઉદ્યોગો સાથે સતત સંપર્ક રાખે છે.
 
==સંદર્ભો==