પાંડવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પાંડવો નું નામ બદલી ને પાંડવ કરવામાં આવ્યું છે.
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૧:
'''પાંડવ''' એટલે કે રાજા પાંડુનો પુત્ર. [[હિંદુ ધર્મ]]ના પૌરાણિક મહાગ્રંથ [[મહાભારત]]ની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) [[યુધિષ્ઠિર]] (૨) [[ભીમ]] (૩) [[અર્જુન]] (૪) [[નકુળ ]] અને (૫) [[સહદેવ]]. આ પાંચે ભાઇઓભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે.
 
== પાંડવોના માતા પિતા ==