કારતક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
નાનુંNo edit summary
નાનું (Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ))
આ હિંદુ વૈદિક પંચાગ-[[વિક્રમ સંવત]] નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો [[આસો| આસો મહિનો]] હોય છે, જ્યારે [[માગશર| માગશર મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.

આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]] નો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં [[આસો| આસો મહિનો]] હોય છે, જ્યારે [[માગશર| માગશર મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.

કારતક મહિનામાં બેસતું વરસ, ભાઇબીજભાઈબીજ, દેવઉઠીઅગિયારસ, દેવદિવાળી જેવા તહેવારો આવે છે.

== કારતક મહિનામાં આવતા તહેવારો ==

*વિક્રમ સંવત કારતક સુદ એકમ : બેસતું વરસ

*વિક્રમ સંવત કારતક સુદ બીજ : [[ભાઇબીજભાઈબીજ]]

*વિક્રમ સંવત કારતક સુદ પાંચમ : [[લાભ પાંચમ]]

*વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠીઅગિયારસ

૪૨,૮૫૦

edits