બલરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎External links
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૧૫:
}}
 
હિંદુ ધર્મના પૌરાણીક મહાકાવ્ય [[મહાભારત]]માં વર્ણવ્યા પ્રમાણે '''બલરામ''' (સંસ્કૃત: बलराम), [[શ્રીકૃષ્ણ]]ના મોટાભાઇમોટાભાઈ હતા. પાંચરાત્ર શાસ્ત્રો અનુસાર બલરામ (બલભદ્ર) ભગવાન વાસુદેવની છાયા અથવા સ્વરૂપ છે. એમનું કૃષ્ણના અગ્રજ (મોટાભાઇમોટાભાઈ) તથા શેષ અવતાર હોવાનું બ્રાહ્મણ ધર્મને અભિમત છે. [[જૈન| જૈનો]]ના મત પ્રમાણે એમનો સંબંધ તીર્થકર નેમિનાથ સાથે છે. બલરામ અથવા સંકર્ષણના પૂજનની પરંપરા ઘણાં વર્ષો પહેલાંથી ચાલતી આવી હતી, પરંતુ એમની સર્વપ્રાચીન મૂર્તિઓ [[મથુરા]] અને [[ગ્વાલિયર]] ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલી છે. ટૅઑ શુંગકાલીન ગણાય છે.
 
also known as '''Baladeva''','''Baldau''','''Balabhadra''' and '''Halayudha''', is the elder brother of the divine being, [[Krishna]] in [[Hinduism]]. Within [[Vaishnavism]] and a number of [[South Indian]], [[Hindu]] traditions Balarama is worshipped as an [[avatar]] of [[Vishnu]], and he is also listed as such in the [[Bhagavata Purana]].<ref> [http://srimadbhagavatam.com/1/3/23/en1 Bhag-P 1.3.23] "In the nineteenth and twentieth incarnations, the Lord advented Himself as Lord Balarama and Lord Krishna" </ref> Within both the Vaishnava traditions and Hinduism generally he is acknowledged as being a manifestation of [[Shesha]], the serpent on whom Vishnu rests.