ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આઇ.આઇ.એમ. અમદાવાદ પર દિશાનિર્દેશિત
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૨૨:
 
== ઇતિહાસ ==
ડો. [[વિક્રમ સારાભાઇસારાભાઈ]] અને કેટલાક જાહેર પ્રતિભાવાન ઉદ્યોગપતિઓને એવો અહેસાસ થયો કે કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, વસ્તી નિયંત્રણ,ઉર્જા અને જાહેર વહીવટ આ બધી બાબતો વિકાસ પામતા સમાજ માટે અતિ મહત્વની છે અને આથી તેને ઉદ્યોગો સાથે જોડવી જરૂરી છે. તેને પરિણામે 1961માં ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ ઉદ્યોગોની સક્રિય ભાગીદારીથી એક સ્વાયત્ત સંસ્થા તરીકે આઇઆઇએમએ (IIMA)ની સ્થાપના કરવામાં આવી.
 
આઇઆઇએમએ (IIMA)ની કલ્પના ફક્ત બિઝનેસ સ્કૂલ તરીકે નહીં, પરંતુ પ્રબંધન સંસ્થા તરીકે કરવામાં આવી હતી<ref>[http://www.iimahd.ernet.in/institute/vision.htm ] આઇઆઇએમ-એ (આઇઆઇએમ-એ (IIM-A)) વિઝન]</ref>. તેનો હેતુ ભારતીય પ્રબંધનને શિક્ષણ, સંશોધન, તાલિમ, સંસ્થાકીય સર્જન અને કન્સલ્ટીંગ દ્વારા વ્યાવસાયિક બનાવવાનો છે<ref>[http://www.iimahd.ernet.in/institute/missionobjectives.htm આઇઆઇએમ-એ (આઇઆઇએમ-એ (IIM-A)) મિશન અને હેતુઓ]</ref>.
લીટી ૩૬:
[[ચિત્ર:Iima new campus panorama.jpg|thumb|right|સબવે એન્ટ્રીમાંથી નવું કેમ્પસ]]
 
=== વિક્રમ સારાભાઇસારાભાઈ પુસ્તકાલય ===
[[ચિત્ર:Ravi J Matthai auditorium entrance.JPG|thumb|રવિ જે. મથ્થાઇ ઓડિટોરિયમનું પ્રવેશદ્વાર]]
આ પુસ્તકાલયને વિશ્વના અગ્રણી ભૌતિકશાસ્ત્રી અને સ્થાપક ડિરેક્ટર, [[વિક્રમ સારાભાઇસારાભાઈ]]નું નામ આપવામં આવ્યું છે. પુસ્તકાલયનો મુખ્ય હેતુ શિક્ષણ, સંશોધન, સલાહ-મસલત અને અભ્યાસ માટે માહિતી પુરી પાડવાનો છે.
 
વિક્રમ સારાભાઇસારાભાઈ પુસ્તકાલય એ ઉદ્યોગ અને પ્રબંધન વિષયના વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે અમૂલ્ય સ્રોત છે. આ પુસ્તકાલયે છેલ્લા વર્ષોમાં 1,70,365 પુસ્તકો, 42,004 બાઉન્ડ વોલ્યુમ્સ, 527 જર્નલ્સ અને સમાચારપત્રોના ચાલુ સબસ્ક્રિપ્શન, 2191 વર્કીંગ પેપર્સ, અને થિસીસ (260), વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રિપોર્ટ્સ (1709), સીડી (1687) અને વિડીઓ (128) સહિતનો માહિતીનો જંગી જથ્થો એકઠો કર્યો છે.
 
20,120 ચોરસ ફુટમાં ફેલાયેલું આ પુસ્તકાલય ઉચ્ચ કક્ષાના અને ઉદ્યોગો સાથે સંબંધિત માહિતી ધરાવતા વિવિધ ડેટાબેઝના સબસ્ક્રિપ્શન દ્વારા બિઝનેસ અને મેનેજમેન્ટ સંબંધિત શ્રેષ્ઠ ડિજીટલ સ્રોતમાં પ્રવેશની સવલત પૂરી પાડે છે. આ પુસ્તકાલયે વપરાશકર્તાઓને બિઝનેસ, ઉદ્યોગો, પર્યાવરણ, કૃષિ અને આર્થિક માહિતી પૂરી પાડવા માટે 3i (ઇન્ફોર્મેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ઇન્સ્ટિટ્યુશન) નેટવર્કની સ્થાપના કરી છે.