દિલિપ ધોળકિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૧:
દિલીપ ધોળકિયાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૧ના રોજ જૂનાગઢ ખાતે ભોગીલાલભાઇભોગીલાલભાઈ અને મુક્તાબેનના ઘરે થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ તેમણે જૂનાગઢમાં જ લીધું હતું. મૃદંગ, તબલાં તથા ફ્લુટના વાદનનો વારસો પિતા તરફથી મળ્યો હતો. ગીરી કંદરાની હવા ગળથૂથીમાં લઇને જન્મેલા અને નરસિંહના કરતાલ જાણે હૃદયના ધબકાર સમાન હતા તેવા દિલીપ ધોળકિયા ૧૯૪૨માં મુંબઇ ગયા હતા. શરૂઆતમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં તેમણે કામ કર્યું હતું. પરંતુ અંદર એક મહાન સંગીતકાર ધબકી રહ્યો હતો. સરકારની આંકડાઓની નોકરી છોડીને સૂર અને લય સાથે કામ પાડવાનું તેમણે શરૂ કર્યું અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં કારકિર્દીની શરૂઆત થઇ. દરરોજ સાંજે ગીજુભાઇગીજુભાઈ વ્યાસ, વેણીભાઇવેણીભાઈ પુરોહિત, બરક્ત વિરાણી વગેરે મિત્રો સાથે બેઠક થતી અને બસ એમ જ એ સિલસિલો ચાલ્યો.
 
દિલીપભાઇએદિલીપભાઈએ સંગીતનું શિક્ષણ ભીંડી બજાર ઘરાનાનાં પાંડુરંગ આંબેડકર પાસે લીધું હતું. અને રામચંદ્રપાલની ફિલ્મમાં પ્લેબેક પણ આપ્યું હતું. ૧૯૫૦માં ઐતિહાસિક પડાવ તેમના જીવનમાં આવ્યો વેણીભાઇવેણીભાઈ પુરોહિતે લખેલું ગીત તારી આંખનો અફીણી અજિત મરર્ચન્ટે કંપોઝ કર્યું અને દીવાદાંડી ફિલ્મમાં તે સમાવાયું. આ ગીત આજ સુધી ગુજરાતીઓને ઝકઝોર કરી રહ્યું છે.
 
ગુજરાતી કાવ્ય સંગીતમાં માઇલસ્ટોન કહી શકાય તેવી રચનાઓ આપનાર દિલીપભાઇએદિલીપભાઈએ હિન્દી ફિલ્મોના ખ્યાતીપ્રાપ્ત સંગીતકારો ચિત્રગુપ્ત, એસ. એન. ત્રપિાઠી સાથે કામ કર્યું છે. ૧૯૭૨ થી ૧૯૮૮ સુધી લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે તેમણે માતબર કામ કર્યું એક સમયે ગુલામ મહમદ અને દત્તારામ જેટલું જ તેમનું નામ હિન્દી ફિલ્મ સંગીતમાં જાણીતું હતું. ગુજરાતી ફિલ્મ સત્યવાન સાવિત્રીમાં બધાજ ગીતો મહમદ રફી અને લતા મંગેશકર પાસે તેમણે ગવડાવ્યા હતા અને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી કંકુ ફિલ્મમાં પણ તેમનું સંગીત હતું.<ref>{{cite news
|url=http://www.divyabhaskar.co.in/article/sau-rjk-singer-and-musician-dilip-dholakia-is-died-1715449.html
|title=તારી આંખનો અફીણી’ના ગાયક દિલીપ ધોળકીયાનું નિધન