વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૨૮:
તો, અહીં આ પ્રકારના બધા જ લેખોમાં આપણે વિવેકબુદ્ધિ વાપરવી પડશે. વ્યક્તિગત આ એક લેખ લો તો, જેમના વિશે આ લેખ છે તેમણે એક પ્રસિદ્ધ સંપ્રદાયનો, એક મહાગ્રંથ (શ્રીહરિલીલાકલ્પતરુ) લખ્યાનું જણાવાયું છે. જો (ફરી વાંચો; જો !!) આ માહિતી સત્ય હોય તો આ લેખ અહીં લખવા યોગ્ય છે. પરંતુ એ માટે આપણે આ માહિતીની સત્યાર્થતા પૂરવાર કરતો સંદર્ભ જોઈએ. ટૂંકમાં જો સંદર્ભ મળે તો આ ’વ્યક્તિ’ નોટેબલ છે. કારણ કે તેમણે તેમના ફિલ્ડ (અધ્યાત્મ, સંપ્રદાય)માં કશુંક નોંધપાત્ર યોગદાન કરેલું છે. જો કે હું હજુ વધુ અભ્યાસ કરીશ. હાલ આપને વિચારવા અને માર્ગદર્શન શોધવા આટલું લખ્યું છે. આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૦:૫૦, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)
 
::તમારી વાત સાથે એકદમ સહમત અશોકભાઇઅશોકભાઈ. આપડે થોડી વિવેકબુદ્ધિ વાપરવી પડશે આવા લેખો માટે. આપણને જો સંદર્ભ મળી જાય તો આ લેખ રાખી શકાય.--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૨૧:૨૪, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)
 
:::સંદર્ભ મળી ગયા છે.
લીટી ૩૯:
 
 
ખુબ સરસ! હું આપ બન્ને સાથે સહમત થાવ છું. આપે બહુ મહેનત લીધી. છતાં જો માહિતી સમ્પ્રદાય પુરતી જ મર્યાદિત હોય અને રેકગ્નિશન સંમ્પ્રદાય પુરતું જ હોય તો શું નિર્ણય લેવો તે પણ આપણે લાંબા ગાળા માટે નક્કી કરવું જોઇયે. આવા જ પ્રશ્નો ઇસ્કોન અને અન્ય સમ્પ્રદાય માટે પણ લાગુ પડે. એક વખત ધવલભાઇધવલભાઈ પણ નજર નાખી લે અને સર્વાનુ મતે લાંબા ગાળાની નીતિ પર આવીયે.
ઉપરાંત આ લેખનું નામ બદલવું જોઇયે. સીતારામ... '''મહર્ષિ'''
::મહર્ષિભાઈ, આ ચર્ચામાં આમંત્રણ માટે આભાર. મારી નાકારાત્મકતા જાણતા હોવા છતાં તમે મને આવા ચર્ચાપદ કિસ્સાઓમાં ઘસડો એ તમારી બહાદુરીની નિશાની છે, પણ તેમ કરતાં તમે અન્ય સભ્યોનો રોષ વહોરી લો એવું પણ બને, એટલે એ વાતથી પણ સાવધાન રહેવું. ચાલો, મજાક બાજુ પર મુકીને, નીચેના એક મુખ્ય મુદ્દા પર તમારું સહુનું ધ્યાન દોરું:
લીટી ૫૧:
::એટલે સરળ ભાષામાં એમ કહી શકીએ કે જો કોઈ પ્રભાવ હેઠળ ના હોય અને સ્વતંત્ર રીતે ઉલ્લેખ થયેલો હોય એવા સંદર્ભ મળે તો જ તેમને નામાંકિત માણસ ગણવા. ચર્ચા હું પૂરી કરતો નથી, બલ્કે આગળ ચાલે તેવો આગ્રહ રાખું છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૫, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)
 
ધવલભાઇધવલભાઈ તમારી વાત સાથે સહમત પરંતુ જે ઘટના ૨૦૦ વર્ષ પુરાણી હોય તે વસ્તુનુ આપણને third party reference ના મળે તો શું કરવુ? હુ આ લેખના પરિપ્રેક્ષ્યમાં નહિ પરંતુ જનરલ વાત કરું છુ.--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૨૧:૪૨, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)