મેઘાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ફેરફાર: sa:मेघालयराज्यम्
નાનુંNo edit summary
લીટી ૧:
[[ચિત્ર:Meghalaya in India (disputed hatched).svg|200px|right|]]
'''મેઘાલય''' [[ભારત]]ના પૂર્વ ભાગમાં આવેલ [[સાત ભગીની રાજ્યો]] પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર [[શિલૉંગ]] શહેરમાં આવેલું છે. આ રાજ્યની મુખ્ય ભાષાઓ [[ગારો]], [[ખાસી]] અને [[અંગ્રેજી]] છે. આ રાજ્યમાં વિશ્વનો સૌથી ભારે વરસાદ પડે છે. આથી જ આ રાજ્યનું નામ મેઘ પરથી મેઘાલય રાખવામાં આવેલું છે.
'''મેઘાલય''' [[ભારત]]ના
પૂર્વ ભાગમાં આવેલ [[સાત ભગીની રાજ્યો]] પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર [[શિલૉંગ]] શહેરમાં આવેલું છે. આ રાજ્યની મુખ્ય ભાષાઓ [[ગારો]], [[ખાસી]] અને [[અંગ્રેજી]] છે. આ રાજ્યમાં વિશ્વનો સૌથી ભારે વરસાદ પડે છે. આથી જ આ રાજ્યનું નામ મેઘ પરથી મેઘાલય રાખવામાં આવેલું છે.
 
== મેઘાલય રાજ્યના જિલ્લાઓ ==
 
 
મેઘાલય રાજ્યમાં કુલ ૭ જિલ્લાઓ આવેલા છે.
મેઘાલય ભારત દેશના ઉત્તર - પુર્વ ક્ષેત્રમાં આવેલું એક મહત્વનું રાજ્ય છે.