Content deleted Content added
લીટી ૧૫:
==હું અને વિકિપીડિયા==
જયારે હું ગુજરાતી વિકિપીડીયામાં સંપાદનકાર્ય કરું છુ ત્યારે મને મારી ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે કંઇક કર્યાનો આત્મસંતોષ મળે છે. ઇન્ફોમેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં થતા નવા વિકાસકાર્યને જોતા એવું લાગે છે કે જો આપણે આપણી ભાષા અને સંસ્કૃતિને આવનારી પેઢી સુધી ટકાવી રાખવી હોય તો તેને સાંકળતી એપ્લીકેશન તૈયાર થવી જોઈએ અને એ માટે આપણે આપણી ભાષામાં માહિતી વેબ ઉપર મુકવી પડે. મારા મતાનુસાર ગુજરાતી વિકિપીડિયાથી વધારે સારી તક કોઈ ના આપી શકે.

હું અહીં મુખ્યત્વે રોજે રોજ થતા ફેરફારોની સમિક્ષા કરવાનું કામ કરું છુ. આ સિવાય હું [[વિકિપીડિયા:વિકિપરિયોજના અમદાવાદ|વિકિપરિયોજના અમદાવાદ]] પર સક્રિય છું.

==મારી કામગીરી==
હું મારા દરેક સંપાદનથી વિકિપીડિયાને વધુ બહેતર બનાવાનો પ્રયત્ન કરું છું. હું અહીં મુખ્યત્વે રોજે રોજ થતા ફેરફારોની સમિક્ષા કરવાનું કામ કરું છુ તેમજ દરેક લેખમાં જરૂરી ઢાંચા અને શ્રેણી ઉમેરવાનું કાર્ય કરું છું. આ સિવાય હું [[વિકિપીડિયા:વિકિપરિયોજના અમદાવાદ|વિકિપરિયોજના અમદાવાદ]] પર સક્રિય છું.

મારું [[વિશેષ:પ્રદાન/Sam.ldite|તાજેતરનું યોગદાન]] જુઓ તથા અત્યાર સુધીનું યોગદાન સંક્ષેપ્તમાં [http://toolserver.org/~tparis/count/index.php?name=Sam.ldite&lang=gu&wiki=wikipedia અહીં] જુઓ.

આ સિવાય હું [http://en.wikipedia.org/wiki/User:Sam.ldite અંગ્રેજી વિકીપીડિયા] પર અંશતઃ સક્રિય છુ.