નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : thumb|Nakula in Javanese [[Wayang]] પરંમ સુંદર '''નકુળ''' પાડું તથા માદ્રીનો ...
(કોઇ તફાવત નથી)

૧૭:૩૯, ૧૪ ઓગસ્ટ ૨૦૦૮ સુધીનાં પુનરાવર્તન

પરંમ સુંદર નકુળ પાડું તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ તથા સહદેવ અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. નકુળ હંમેશા પોતાન મોટા ભાઇ ભીમના તોફાનો પર નજર રાખતો.

Nakula in Javanese Wayang

વનવાસ દરમિયાન જ્યારે યક્ષએ યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઇનુ જીવનદાન માંગવા કહ્યું તો યુધિષ્ઠિરએ નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નોહતા ગણતા.

કડિઓ