મગહી ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : મગહી અથવા માગધી ભાષા ભારતના મધ્ય-પૂર્વ ભાગમાં વહેવારમાં બોલાત...
 
No edit summary
લીટી ૧:
મગહી અથવા માગધી ભાષા ભારતના મધ્ય-પૂર્વ ભાગમાં વહેવારમાં બોલાતી એક મુખ્ય ભાષા છે. આ ભાષાનો નજીકનો સંબંધ [[ભોજપુરી ભાષા]] અને [[મૈથિલી ભાષા]] સાથે છે અને આ ભાષાઓને એક સાથે [[બિહારી ભાષા]] તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાને [[દેવનાગરી]] [[લિપિ]]માં લખવામાં આવે છે. [[મગહી ભાષા]] બોલતા લોકોની સંખ્યા(૨૦૦૨) લગભગ ૧ કરોડ ૩૦ લાખ છે. મુખ્યત્વે આ ભાષા [[બિહાર]] રાજ્યના [[ગયા]], [[પટના|પટણા]], [[રાજગિર]] અને [[નાલંદા જિલ્લો|નાલંદા]]ની આસપાસના ક્ષેત્રોમાં બોલાય છે.
મગહી ભાષા ધાર્મિક ભાષાના રુપે પણ સારી ઓળખ બનાવી છે. ઘણા [[જૈન]] ધર્મગ્રંથો પણ મગહી ભાષામાં લખાયેલા જોવા મળે છે. મુખ્યત્વે વાંચન પરંપરાના રુપે
આજે પણ જીવિત છે.